05/10/2026
આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી નિમિત્તે ‘વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી’ ના ભવ્ય આયોજનને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળક્રુષ્ણ શુક્લ (બાળુભાઈ) દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ✨🙏
સંસ્કારી નગરી વડોદરાના ખેલૈયાઓ ભક્તિ, ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબે ઘૂમે અને માં અંબા સર્વે પર પોતાના આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના. 🌸🪔
જય માતાજી! 🙏🌺
VadodaraNavratri JayMataji Sanskarinagari NavratriMahotsav