
10/01/2025
🌟 ધમાકેદાર ઉત્તરાયણ માટે શુદ્ધ અને અસલ ચટાકેદાર સુરતી લીલું ઊંધિયુ 🌟
===============================
𝗦𝘂𝗿𝗮𝘁𝗶 𝗚𝗿𝗲𝗲𝗻 𝗨𝗻𝗱𝗵𝗶𝘆𝘂
===============================
વડોદરાનું પ્રખ્યાત ધ્રુવી'સ કેટરર્સ & ટિફિન સર્વિસ રજૂ કરે છે ખાસ તમારા માટે સુરતી લીલું ઉંધીયું જે જૂના અને જાણીતા શીતલબેન મોદી દ્વારા તૈયાર કરાયેલ ૧૦૦% શુદ્ધ અને સ્વાદિષ્ટ છે.
👉 ઉતરાયણના તહેવારને વિશેષ બનાવો!
શુદ્ધ તાજા શાકભાજી અને મસાલાની માવજતથી તૈયાર કરાયેલ આ સુરતી લીલું ઊંધિયુ આપના પરિવાર અને મિત્રોને આનંદ આપશે.
📅 બુકિંગ માટે આજે જ સંપર્ક કરો!
💬 મર્યાદિત સ્ટોક – અચૂક ઓર્ડર કરો અને તમારા ઉતરાયણનો સ્વાદ બમણો કરો!
📞 સંપર્ક કરો: 9978265625
🚩 એ કે ચેમ્બર, નરસિહજીની પોળ, હોળી ચકલા પાસે, એમ. જી. રોડ, વડોદરા.
📍 વડોદરા શહેરમાં ડિલિવરી ઉપલબ્ધ છે.
✨ અમારી સાથે ઉત્સવને અનોખો સ્વાદ આપો!