Vrushali Foods

Vrushali Foods homemade authentic and hygienic dry masale only party foods and dry masalas,and fresh snacks available here take away and home delivery both available

30/06/2025

Hello 😍
With our spice, everything is nice. 🍛🥙

Introducing the flavour-packed li neup of Vrushali Masala; handcrafted to turn your everyday meals into unforgettable feasts. From fiery to fragrant, our spice lineup is just the beginning. 😄✨

Stay tuned for more mouthwatering announcements! 🔔

11/04/2025

Fssai Number : 21520181000407
શુદ્ધ અને સાત્વિક આહાર એ આપડા શરીર નો પાયો છે એટલેજ વૃષાલી ફૂડ્સ લઈ આવ્યા છે તમારાં માટે શુદ્ધ અને સાત્વિક ઘરે બનાવેલા મસાલા જે તમારા ભોજન ને સ્વાદિષ્ટ તો બનાવેજ છે સાથે તંદુરસ્ત પણ રાખે છે .કોઈ પણ કુત્રિમ રંગ ના પ્રયોગ વગર કુદરતી રીતે જ બનાવેલા મસાલા છે તો આજે જ ઘરે લઈ આવો વૃષાલિ મસાલા
જે બહેનો ઘરમાંથી વ્યાપાર કરવા ઈચ્છતી હોય તેમના માટે સુવર્ણ તક તંદન ઓછા રોકાણ માં આજે જ શરૂ કરો વ્યાપાર
"સુંદર તમારા ભાણ ની,વૃષાલિ મસાલા રાખશે જાણ"
***

Hello friendsVrushali pure veg Pure veg tiffin service available at,bhayli to nilamber circle* Corporate lunch* Monthly ...
21/03/2023

Hello friends
Vrushali pure veg
Pure veg tiffin service available at,bhayli to nilamber circle
* Corporate lunch
* Monthly tiffin service
* Daily tiffin service

*Amayra Events*
*Event organiser
*Catering services
*For birthday party
*Naming ceremony
*Baby shower
*Engagement
*Kitty party
We are organised as per ur budget
*Ur wavelength is match with our skills ☺️

My today's order for 12 packMade order for  Sama-Savli 's clientSo happy,😍
13/12/2021

My today's order for 12 pack
Made order for Sama-Savli 's client
So happy,😍

Season back with a bangBook ur favourite dish undhiyu and kothimbir wadi for Sunday Take away or delivary chargers extra...
19/11/2021

Season back with a bang
Book ur favourite dish undhiyu and kothimbir wadi for Sunday
Take away or delivary chargers extra
Vrushali foods
9898165596

તદ્દન ઓછા રોકાણ માં શરૂ કરો પોતાનો વ્યવસાયFssai  Number :       21520181000407     શુદ્ધ અને સાત્વિક આહાર એ આપડા શરીર નો...
15/11/2021

તદ્દન ઓછા રોકાણ માં શરૂ કરો પોતાનો વ્યવસાય
Fssai Number : 21520181000407
શુદ્ધ અને સાત્વિક આહાર એ આપડા શરીર નો પાયો છે એટલેજ વૃષાલી ફૂડ્સ લઈ આવ્યા છે તમારાં માટે શુદ્ધ અને સાત્વિક ઘરે બનાવેલા મસાલા જે તમારા ભોજન ને સ્વાદિષ્ટ તો બનાવેજ છે સાથે તંદુરસ્ત પણ રાખે છે .કોઈ પણ કુત્રિમ રંગ ના પ્રયોગ વગર કુદરતી રીતે જ બનાવેલા મસાલા છે તો આજે જ ઘરે લઈ આવો વૃષાલિ મસાલા
જે બહેનો ઘરમાંથી વ્યાપાર કરવા ઈચ્છતી હોય તેમના માટે સુવર્ણ તક તંદન ઓછા રોકાણ માં આજે જ શરૂ કરો વ્યાપાર
"સુંદર તમારા ભાણ ની,વૃષાલિ મસાલા રાખશે જાણ"
***
અથાણા મસાલા પણ હવે ઉપ્લબ્ધ***
*****અમારે ત્યાં શુધ્ધ અને સાત્વિક હોમમેડ દરેક પદાર્થ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે homemade pure મસાલા પણ મળશે, ગરમ ફુડ ની બલ્ક ઓર્ડર સ્વીકારવામાં આવે છે અમારી સ્પેશિયલીટી શુદ્ધ અને સાત્વિક હોમમેડ
ઓથેન્તિક મસાલા અને મહારાષ્ટ્રીયન ખાદ્ય પદાર્થ
Vrushali foods
vasana-gotri link road

કોઈ પણ કુત્રિમ રંગ ના પ્રયોગ વગર કુદરતી રીતે જ બનાવેલા મસાલા ફકત વૃષાલિ ના જ
"સુંદર તમારા ભાણ ની,વૃષાલિ મસાલા રાખશે જાણ

Address

Vadodara
390007

Telephone

9898165596

Website

Alerts

Be the first to know and let us send you an email when Vrushali Foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share