10/05/2026
*ગુરુકૃપા કેટરર્સ*
તા.10/5/2013 ના રોજ અમારા કુળદેવી માં ચામુંડા અને અમારા પૂજ્ય ગુરુદેવ ના આશીર્વાદ થી આ નવા સોપાન ની શરૂઆત થઇ.
*આજે આ શરૂઆત ને 13 વર્ષ થઈ ગયા...*
અમારી આ સફળતા માં આપ સૌ મિત્રો દ્વારા અમને આપેલ સાથ સહકાર માટે અમે આપના આભારી છીએ.
લી.
ગુરુકૃપા કેટરર્સ
વિરેન્દ્રસિંહ ગોહિલ
9825517135
8849164254
9157890888