03/06/2026
✨ જ્યાં સંગીત મળે સંસ્કૃતિને...
✨ જ્યાં તાલ મળે પરંપરાને...
"રંગત ગુજરાતની"
ગુજરાતી સંગીત અને સંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ
સુરોના સફરમાં જોડાઓ અને માણો એક અવિસ્મરણીય સાંજ. 🎶
📍 સંસ્કારભારતી ઓડિટોરિયમ, સુરત
📅 ૬ જૂન ૨૦૨૬ | 🕣 ૮:૩૦ PM
ગુજરાતની રંગતને દિલથી અનુભવો... 💛🎵
Rangat Gujrat Ni with ...