17/08/2026
જ્યારે તબલાનો તાલ, ઢોલકની થાપ અને બેન્જોના સુર એકસાથે મળે… ત્યારે સંગીતમાં જામે એક અનોખી મહેફિલ! ❤️🎵
🎼 સંગીત સોલો — Fakira Ustad ટીમ 🎼
🔥 તાલ • સુર • લયની જબરદસ્ત જુગલબંધી
🎤 લાઈવ મ્યુઝિકનો દિલને સ્પર્શી જાય એવો અદભુત સંગમ!
સંગીતના રસિયાઓ માટે આ રજૂઆત ચોક્કસ માણવા જેવી છે. ❤️🙏