06/07/2024
તારીખ -7/7/2024
ભવાની સેવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલા અન્ન ક્ષેત્રમાં સવારનો નાસ્તો શ્રી સુરેશભાઈ રામાણી તરફથી આવે છે ભવાની સેવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે રસોઇ લખાવા માટે કોન્ટેક નંબર-8160262592-9913975980