02/11/2024
પરમ સ્નેહીશ્રી,
વિક્રમ સંવત 2081 નું આજથી શરૂ થતું નુતનવર્ષ આપના અને આપના પરિવાર માટે અઢળક ખુશીઓ લઈને આવે તથા આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય તેવી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સહ નૂતન વર્ષાભિનંદન. 🎇🎆🧧🧨🪔✨
Happy New Year ! 😊🙏
May the new year starting from today bring happiness - prosperity - peace - new determination, new excelments, new enthusiasm, wishing you the strength to brighten your life with new enthusiasm. ✨🪔🙏
From : Akshay Naheriwala Kahar & Ak Rto Consultant & Auto Advisor Family Surat.