Sahaj wedding planner

Sahaj wedding planner wedding planner expert

18/01/2026

Carnival theame

30/11/2025

Haldi...

04/11/2025

Diwali vibes

"સુરતની સ્વચ્છતા, ગર્વનો ક્ષણ "પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પહેલ અંતર્ગત સુરત મહાનગ...
09/09/2025

"સુરતની સ્વચ્છતા, ગર્વનો ક્ષણ "

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પહેલ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ 200 માંથી 196 ગુણ મેળવી અદ્ભુત સિદ્ધિ મેળવી છે. ✨

કેન્દ્રીય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ યાદવના હસ્તેથી સુરતના મેયરશ્રી Daxesh Mavani અને કમિશનરશ્રીમતી શાલિનીબેન અગ્રવાલે આ ટ્રોફી સ્વીકારી. 🏆

👉 સ્વચ્છતાની સાથે શહેરમાં

ઈ-વ્હિકલ પોલીસી 🚗⚡

જાહેર પરિવહનમાં ઈ-વ્હિકલ્સ 🚍

ઘનકચરામાંથી પ્રદૂષણ ઘટાડવું ♻️

રસ્તાની ધૂળ નિયંત્રણ 🌿

વાહન તથા ઔદ્યોગિક ઉત્સર્જન પર નિયંત્રણ 🏭

જેવા અનેક પગલાં લીધા હોવાથી સુરતને રાષ્ટ્રીય સ્તરે ત્રીજો ક્રમ મળ્યો છે.

🌸 આ સુરતવાસીઓ માટે ગર્વની ક્ષણ છે ,
“સ્વચ્છ સુરત, ગર્વિત સુરત” 🌸

Elegant entrance....
29/08/2025

Elegant entrance....

નમસ્તે,SGEMA EVOLVE માં નોંધણી કરવા બદલ આપનો આભાર! 🎉આ પ્રેરણાત્મક કાર્યક્રમનો ભાગ બનવા બદલ અમને આનંદ છે.હવે ચાલો, આ વાતન...
14/08/2025

નમસ્તે,

SGEMA EVOLVE માં નોંધણી કરવા બદલ આપનો આભાર! 🎉
આ પ્રેરણાત્મક કાર્યક્રમનો ભાગ બનવા બદલ અમને આનંદ છે.

હવે ચાલો, આ વાતને વધુ લોકોને પહોંચાડીએ! ફક્ત થોડાં સરળ સ્ટેપ્સમાં તમારું “I AM ATTENDING” પોસ્ટ બનાવો:

પોસ્ટ બનાવવાના સરળ પગલા
1️⃣ જોડાયેલ લિંક પર ક્લિક કરો https://www.uirpl.com/SGEMA/
2️⃣ તમારું નામ લખો
3️⃣ તમારી કંપનીનું નામ લખો
4️⃣ તમારા મોબાઇલ ગેલેરીમાંથી ફોટો અપલોડ કરો
5️⃣ Preview પર ક્લિક કરો
6️⃣ Download પર ક્લિક કરો
7️⃣ તમારું “I AM ATTENDING” પોસ્ટ હવે તમારા મોબાઇલ ગેલેરીમાં સેવ થઈ ગયું છે 📸
8️⃣ તેને Instagram, Facebook અને LinkedIn પર શેર કરો અને સૌને જણાવો કે તમે SGEMA EVOLVE નો ભાગ છો!

EVOLVE માં મુલાકાત કરીએ!
— ટીમ SGEMA

28/04/2024

Decor

@..
28/04/2024

@..

વન અને પર્યાવરણ સરક્ષણ,કલાઇમેટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને જન્મદિવસન...
21/03/2024

વન અને પર્યાવરણ સરક્ષણ,કલાઇમેટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Wish you a happy birthday dear  आप जीवन में हमेशा आगे बढते चले जाए सदा खुश रहे तंदुरस्त रहे ऐसी प्रभु को प्रार्थना। जन्म...
31/12/2023

Wish you a happy birthday dear
आप जीवन में हमेशा आगे बढते चले जाए सदा खुश रहे तंदुरस्त रहे ऐसी प्रभु को प्रार्थना। जन्मदिन की हार्दिक बधाईयां कुनालजी।

Address

Katargam Shinganpor Road Surat
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Sahaj wedding planner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share