Lagnotsav Catering & EVENT

Lagnotsav Catering & EVENT Good

18/04/2025

𝐒𝐔𝐂𝐂𝐄𝐒𝐒 𝐊𝐀 𝐀𝐂𝐂𝐄𝐒𝐒
આશાદીપ ગૃપ ઓફ સ્કુલ્સનું 𝐉𝐄𝐄 𝐌𝐀𝐈𝐍-𝟐𝟎𝟐𝟓 નું ઐતિહાસિક પરિણામ...
🏆🎯🎯 આશાદીપ સ્કુલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભલાણી ઊર્વિન સમગ્ર સુરતમાં પ્રથમ અને ગજેરા પ્રીતેશ બીજા ક્રમે... 🏆🏆🎯🎯
✅ જાન્યુઆરી-𝟐𝟎𝟐𝟓 માં લેવાયેલી 𝐉𝐞𝐞 𝐌𝐚𝐢𝐧 ના ફેઝ-𝟏 ની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર થયુ. આ પરિણામમાં આશાદીપ સ્કુલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ભલાણી ઊર્વિને 𝟗𝟗.𝟗𝟑 𝐏𝐑 મેળવી સમગ્ર સુરતમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ અને ગજેરા પ્રીતેશે 𝟗𝟗.𝟗𝟐 𝐏𝐑 મેળવી દ્રિતીય સ્થાન મેળવી સુરતને સન્માન અપાવ્યું છે.
✅આ ઉપરાંત 𝟗𝟗 𝐏𝐑 કે તેથી વધુ માર્ક્સ મેળવનાર 𝟐𝟑 વિદ્યાર્થીઓ,
✅𝟗𝟖 𝐏𝐑 કે તેથી વધુ માર્ક્સ મેળવનાર 𝟕𝟔 વિધાર્થીઓ અને
✅𝟗𝟓 𝐏𝐑 કે તેથી વધુ માર્ક્સ મેળવનાર 𝟏𝟖𝟏 વિદ્યાર્થીઓ સ્કોર પ્રાપ્ત કર્યો છે.
✅શાળાના વિદ્યાર્થી વરસાણી રુશીલે ફીઝીક્સ જેવા અઘરા વિષય માં 𝟏𝟎𝟎 𝐏𝐑 મેળવી શાળાનું નામ રોશન કર્યું.
✔️ 𝐀𝐬𝐡𝐚𝐝𝐞𝐞𝐩 𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓 |𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍
𝐒𝐮𝐫𝐚𝐭- 📞+𝟗𝟏 𝟗𝟔 𝟐𝟒 𝟔𝟔 𝟒𝟒 𝟎𝟎

13/04/2025

𝐒𝐔𝐏𝐄𝐑 𝐒𝐏𝐄𝐂𝐈𝐀𝐋𝐈𝐒𝐓 𝐎𝐅 𝐈𝐈𝐓-𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓
ધોરણ 𝟏𝟎 વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું 𝐆𝐔𝐉𝐀𝐑𝐀𝐓’𝐒 𝐍𝐨 𝟏 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐞 𝐟𝐨𝐫 𝐈𝐈𝐓-𝐉𝐄𝐄, 𝐍𝐄𝐄𝐓, 𝐆𝐔𝐉𝐂𝐄𝐓 𝐚𝐧𝐝 𝟏𝟏-𝟏𝟐 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞/𝐂𝐨𝐦𝐦𝐞𝐫𝐜𝐞
🎯 𝐀𝐒𝐇𝐀𝐃𝐄𝐄𝐏 𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓 | 𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍
🎯𝟐𝟕 𝐘𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 ✔️ 𝟎𝟖 હાઈ-ટેક સ્કૂલ્સ
🎯 𝟏𝟎 𝐉𝐄𝐄|𝐍𝐄𝐄𝐓 બ્રાંચ
🎯 𝐀𝐝𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐎𝐩𝐞𝐧 𝟐𝟎𝟐𝟓-𝟐𝟔
🎯𝟏𝟏- 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐂𝐨𝐦𝐦𝐞𝐫𝐜𝐞 વર્ષ 𝟐𝟎𝟐𝟒 નું રેકોર્ડ બ્રેક પરિણામ
🟥𝐉𝐄𝐄 -𝟐𝟎𝟐𝟒
✅𝟏𝟓 વિદ્યાર્થીઓએ ભારતની પ્રતિષ્ઠિત 𝐈𝐈𝐓 એન્જીનીયરીંગ કોલેજ માં પ્રવેશ મેળવ્યો. જેમને શાળા પરિવારે લેપ ટોપ આપી સન્માન કર્યું છે.અને 𝟐𝟗 વિદ્યાર્થીઓએ 𝐍𝐈𝐓 એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
✅ 𝐉𝐄𝐄 𝐌𝐚𝐢𝐧-𝟐𝟎𝟐𝟒 માં 𝟖 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎 𝐏𝐑 મેળવ્યા છે. ઉપરાંત 𝟑𝟓 વિદ્યાર્થીઓએ 𝟗𝟗 𝐏𝐑 કે તેના થી વધુ તેમજ 𝟖𝟔 વિદ્યાર્થીઓએ 𝟗𝟖 𝐏𝐑 કે તેના થી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.
✅ 𝐉𝐄𝐄 𝐀𝐝𝐯𝐚𝐧𝐜𝐞𝐝-𝟐𝟎𝟐𝟒 માં 𝟏𝟎 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎𝟎 ની અંદર રેન્ક પ્રાપ્ત કરી છે.
🟥𝐍𝐄𝐄𝐓 (𝐔𝐆)-𝟐𝟎𝟐𝟒 માં ક્રીશ સાવલિયા 𝟕𝟏𝟏 માર્ક્સ , જલોન્ધરા દિવ્યમ 𝟕𝟎𝟓 માર્ક્સ, ઉકાણી વિશ્વ અને વેકરીયા પૂર્વજ 𝟕𝟎𝟎 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં અવ્વલ રહ્યા, જેમને શાળા દ્વારા 𝟓𝟏𝟎𝟎𝟎 રૂપિયા આપી સન્માનિત કર્યા. એટલુજ નહિ 𝟔 વિદ્યાર્થીઓએ ભારતની પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજ 𝐀𝐈𝐈𝐌𝐒 માં પ્રવેશ મેળવ્યો. જેમને લેપટોપ આપી ને સન્માનિત કર્યા છે. 𝟖𝟓 વિદ્યાર્થીઓએ 𝟔𝟎𝟎 કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જેમને ટેબ્લેટ પીસી આપી ને સન્માનિત કર્યા છે. વર્ષ 𝟐𝟎𝟐𝟒 માં 𝟏𝟖𝟗 વિદ્યાર્થીઓએ 𝐌.𝐁.𝐁.𝐒 માં પ્રવેશ મેળવ્યો છે.
🟥𝐆𝐔𝐉𝐂𝐄𝐓 : 𝟐𝟎𝟐𝟒
✅ ગુજકેટ-𝟐𝟎𝟐𝟒 માં મિયાણી યુગ અને ઉકાણી વિશ્વએ 𝟏𝟐𝟎 માંથી 𝟏𝟐𝟎 માર્ક્સ મેળવી 𝟏𝟎𝟎% માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહિ શાળાના 𝟑𝟑𝟕 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎 કે તેથી વધુ માર્ક્સ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

👉 *બિઝનેસ કરો છો તો બિઝનેસની ભાષા શીખો. 20 વર્ષથી 60 વર્ષ ઉમરની કોઈપણ વ્યક્તિ ગેરંટી સાથે ENGLISH શીખી શકે છે.*👉 *SPOKEN...
01/01/2024

👉 *બિઝનેસ કરો છો તો બિઝનેસની ભાષા શીખો. 20 વર્ષથી 60 વર્ષ ઉમરની કોઈપણ વ્યક્તિ ગેરંટી સાથે ENGLISH શીખી શકે છે.*
👉 *SPOKEN ENGLISH શીખો 60 દિવસમાં*
👉 *નવી બેચ 5 JANUARY -2024 થી ofline સ્ટાર્ટ થઈ રહી છે*
👉 *માત્ર limited સ્ટુડન્ટ જ એક બેચમાં હોય છે જેથી વહેલા તે પહેલાના ધોરણે ઍડ્મિશન મળશે. બાકીના student માટે Next month માં વેટિંગમાં એડમિશન મળશે.*

🚨 *English શા માટે શીખવું જરૂરી છે.?*
👉 આવનારા સમયમાં કોમ્યુનિકેશન લેન્ગવેજ ઇંગ્લિશ છે
👉 ધંધા રોજગારમાં growth કરવા માટે
👉કોઈપણ દેશ માટે કોમન ભાષા ઇંગ્લિશ છે.

👉 *ADRESS : 1- SHIDDHARTH BUNGALOW, NANA VARACHHA, SURAT 99094 06879*
👉 *Time : 8.00 to 9: 00 p.m. &*
*9.00 to 10 : 00 p.m.*
👉 *Free Materials*
👉 *3 Days Free Demo*

04/11/2023
17/05/2023

Gyanvatsal swami live

08/05/2023

The Statue of Unity is the world's tallest statue, with a height of 182 metres, located near Kevadia in the state of Gujarat, India. It depicts Indian statesman and independence activist Vallabhbhai Patel, who was the first deputy prime minister and home minister of independent India and an adherent of Mahatma Gandhi

08/05/2023

Jack Ma Yun is a Chinese business magnate, investor and philanthropist. He is the co-founder of Alibaba Group, a multinational technology conglomerate.

09/05/2022
06/03/2022
23/02/2022

🏠 તમારા ઘર, ઓફિસ કે ઇન્ડસ્ટ્રીની જગ્યા ને વેચવા કે ભાડે આપવાનું વિચારી રહ્યાં છો?
🏡 તમારા ઘર, ઓફિસ કે ઇન્ડસ્ટ્રીની જગ્યાપર બોર્ડ બેનર લગાવવા છતાં યોગ્ય પૂછ-પરછ નથી થતી ?
🏠 તમારી પ્રોપર્ટી 15 દિવસ મોડી ભાડે જાય તો 15 દિવસના ભાડાની રકમ જેટલી ખોટ નથી કરવી ?
🏡 શું તમે તમારો ઘર, ઓફિસ કે ઇન્ડસ્ટ્રીની જગ્યા વહેલીતકે વેચવા કે ભાડે આપવા માંગો છો?
🏠 www.Easyrentandsell.com પાસે તમારા માટે યોગ્ય એક ઉકેલ છે. Easyrentandsell.com એ તમારી પ્રોપર્ટીને વેચવા કે ખરીદવા તથા ભાડે દેવા કે લેવા માટેનું સરળ પ્લેટફોર્મ છે. તમારી પ્રોપર્ટીને આજે જ www.Easyrentandsell.com પર સરળ લિસ્ટ શકો છો. તમારી જાહેરાત ભારતમાં લાખો ખરીદદારો અને ભાડૂતો દ્વારા જોવામાં આવશે. www.Easyrentandsell.com તમને તમારી જરૂરિયાત માટે શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડે છે. અમારી વેબસાઇટ એક મફત પ્રોપર્ટી જાહેરાત આપે છે જેનો ઉપયોગ તમે વેચાણ અથવા ભાડે આપવા માટે કરી શકો છો. તમે ફ્લેટ અથવા ઘરથી જમીન સુધીની દરેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેચી અથવા ભાડે આપી શકશો.

Address

Surat
394101

Alerts

Be the first to know and let us send you an email when Lagnotsav Catering & EVENT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lagnotsav Catering & EVENT:

Share