Patidar Vivah

Patidar Vivah This is the official matrimony app of patidarvivah.com. Patidar Vivah is a completely free Gujarati

Why Choose Patidar Vivah for finding a life partner?

- Only trusted and genuine profiles
- Focused on providing Detailed Family Information
- See all recommended matches
- View full profiles of your matches along with their photos
- Shortlist and save potential matches
- Send connect requests to profiles you liked
- Get instant notifications
- Upload multiple photos to increase your profile’s cre

ditability
- Hundreds of new registrations every day
- User-friendly interface and easy search options

100% Safe, secure, and completely free services but as good as any paid service.

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં...
01/11/2024

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..
નૂતન વર્ષાભિનંદન
Happy New Year 2024

#2024

🎉 Happy New Year 2024! 🎉Great news 2024!!✨✨✨તમારા જીવનસાથીની શોધને સરળ અને ઝડપી બનાવવા પાટીદાર વિવાહ એપ ને "પાટીદાર સગાઈ...
01/01/2024

🎉 Happy New Year 2024! 🎉

Great news 2024!!✨✨✨

તમારા જીવનસાથીની શોધને સરળ અને ઝડપી બનાવવા પાટીદાર વિવાહ એપ ને "પાટીદાર સગાઈ" તરીકે રિબ્રાન્ડ કરેલ છે.

Android મોબાઈલ:
https://play.google.com/store/apps/details?id=com.patidarvivah.www

વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ચકાસો
www.patidarsagai.com

વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.💐 Happy Vijayadashami 💐
24/10/2023

વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

💐 Happy Vijayadashami 💐

Let us all follow the path of truth and wisdom, and pay homage to the Father of the Nation on this day.
01/10/2023

Let us all follow the path of truth and wisdom, and pay homage to the Father of the Nation on this day.

Ganpati Bappa Moriya!! May your love and blessings always stay with us. May this Visarjan put an end to all our sufferin...
27/09/2023

Ganpati Bappa Moriya!! May your love and blessings always stay with us. May this Visarjan put an end to all our sufferings.

May Ganesh Ji shower his blessings on you and your family.
18/09/2023

May Ganesh Ji shower his blessings on you and your family.

જેલ માં જન્મ… 👶ગોકુળ માં બાળપણ…વ્રજ માં રાસલીલાં… 🥢હસ્તિનાપુર માં રાજનીતિ… ♞મથુરા માં શાશન… 👑એવા શ્રી કૃષ્ણ ને નમન…🙏🙏આપ ...
07/09/2023

જેલ માં જન્મ… 👶
ગોકુળ માં બાળપણ…
વ્રજ માં રાસલીલાં… 🥢
હસ્તિનાપુર માં રાજનીતિ… ♞
મથુરા માં શાશન… 👑
એવા શ્રી કૃષ્ણ ને નમન…🙏🙏

આપ સર્વે ને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના…

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

👫 આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી.આ તો બહેનનો ભાઈનેઅને ભાઈનો બહેનનેહ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.રક્ષાબંધનની ખૂબ ખૂબ શ...
29/08/2023

👫 આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી.
આ તો બહેનનો ભાઈને
અને ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🤗

સમગ્ર જગતના નાથ એવા ભગવાનભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.ભક્તિ-શક્તિનો આ...
18/02/2023

સમગ્ર જગતના નાથ એવા ભગવાન
ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે
એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપન...
24/10/2022

દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥

શુભ દિપાવલી....💥

રાવણ રૂપી અહંકારનો સૌના મનમાંથી નાશ થાયશ્રી રામજીના સૌના દિલમાં વાસ થાયઆ જ કરીએ છે અમે મંગલ કામનાતમને દશેરાની ખૂબ ખૂબ શુ...
05/10/2022

રાવણ રૂપી અહંકારનો સૌના મનમાંથી નાશ થાય
શ્રી રામજીના સૌના દિલમાં વાસ થાય
આ જ કરીએ છે અમે મંગલ કામના
તમને દશેરાની ખૂબ ખૂબ શુભકામના
હેપ્પી દશેરા !

ॐ गं गणपतये नमो नम:श्री सिध्धीविनायक नमो नम:अष्टविनायक नमो नम:गणपती बाप्पा मोरया…ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હા...
31/08/2022

ॐ गं गणपतये नमो नम:
श्री सिध्धीविनायक नमो नम:
अष्टविनायक नमो नम:
गणपती बाप्पा मोरया…

ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.

💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐
Tags


Address

Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Patidar Vivah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patidar Vivah:

Share