24/10/2025
જય સીયારામ 🙏
જય જલારામ 🙏
નવા વર્ષ ના રામ રામ...
રઘુકુળ યુવા ગ્રુપ તેમજ જલારામ સેવા સમિતિ રાજકોટ દ્વારા આયોજિત પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતી નિમિતે આપ સૌ જલારામ ભક્તો ને તન - મન અને ધન થી જોડાવાનું છે, તો હવે આપણી પાસે બહુ સમય નથી તો દરેક જલારામ ભક્તો એ તાત્કાલિક પણે એક્ટિવ થઈ જવું, આપ આપની સેવા નીચે આપેલા નંબર પર લખાવી શકો છો, કોઈ પણ પ્રકાર ના સંકોચ રાખ્યા વગર આપ સૌ આપની યથાશક્તિ પ્રમાણે સેવા લખાવી શકો છો જેની આપને સંસ્થા ની પહોંચ આપવા માં આવશે...
વધુ માહિતી માટે સંપર્ક
૯૩૨૭ ૭૦૬ ૭૦૭
જય જલારામ 🙏