09/06/2019
Big Bazaar / Dmart માં
પત્ની ની પાછળ પાછળ
બિનજરૂરી રખડપટ્ટી કરતાં
અનેક બિચારા પતિઓને
હું જોતો હતો.
Big Bazaar / Dmart માં
ક્યાંય બેસવાની સગવડ હોતી નથી.
એટલે Big Bazaar ના administration ને મારી એક સલાહ છે.
Big Bazaar / Dmart માં જેવી રીતે એક Laggage counter હોય છે,
એવી જ રીતે પતિને રાખવાનું પણ Counter હોવું જોઇએ ,
પતિ જમા કરાવી ,
ટોકન લેવાનું અને
પત્ની એ અંદર જવાનું ,
પાછા આવતી વખતે ટોકન આપીને
પોતાના પતિનો કબ્જો લેવાનો!
ભીડ પણ ઓછી થશે અને ખરીદી વધશે !
૫૦૦ રૂપિયા થી વધુ ની ખરીદી પર કાઉન્ટર પર જમા કરેલા પતિને ને એક ચા મળશે.
૧૦૦૦/- रु થી વધું ખરીદી કરે તો 30 ml. 🥃,
2000/- रु થી વધુ ની ખરીદી પર એક ક્વાર્ટર અથવા એક ચીલ્ડ બિઅર 🍺
એટલે પતિને પણ શાંત રહેશે !
અને પત્નીઓ પણ ખરીદી નો આનંદ માણી શકશે.
💝🎎🎉🎊🎁💰💴......તમારુ શું કહેવું છે?
😝😝😝😜
ટોકન ખોવાઈ જાય તો પછી, પતિ પાછો નહિ મળે. 😀😀😀😀😜