Blue Diamond Events

Blue Diamond Events We Create You Celebrate

*Emergency Barcode Keychain**અકસ્માત સમયે ડોક્ટરનું કામ અને ઘરવાળા નો કોન્ટેક્ટ કરવો થયો આસાન અમે લાવ્યા છે QR વાળા કીચે...
08/11/2023

*Emergency Barcode Keychain*

*અકસ્માત સમયે ડોક્ટરનું કામ અને ઘરવાળા નો કોન્ટેક્ટ કરવો થયો આસાન અમે લાવ્યા છે QR વાળા કીચેઈન જે બધા ને મદદ રૂપ થશે*

આજ કાલ અકસ્માત ના કેસ વધવા લાગ્યા છે અને તે સમયે પેલું કામ ઘરવાળા નો કોન્ટેક્ટ કરવામાં આવતો હોય છે તો કોન્ટેક્ટ કરવાનો એક જ રસ્તો હોઈ છે મોબાઈલ માંથી નંબર કાઢી કોલ કરવો પણ અત્યાર ના સમય પ્રમાણે મોબાઈલ માં પાસવર્ડ લોક હોઈ છે જે ખુલતો નથી તો ઘરના નો કોન્ટેક્ટ કરવામાં મુશ્કેલી આવે છે એ મુશ્કેલી દુર કરવા અમે લાવ્યા છે ઈમરજન્સી QR કીચેઈન..

બીજું કે અકસ્માત વખતે ડોક્ટરને જરૂરી માહિતી ના મળતી હોઈ જેમ કે બ્લડગ્રુપ, એલર્જી, હેલ્થ વીમો વગેરે જો એ નાં હોય તો એને ચેક કરવામાં ઘણો સમય વેડફાય જતો હોય છે જેના કારણે જીવ જોખમ માં મુકાય છે પણ જો ડોક્ટર ને આ બધું અગાઉ થી જ ખબર હોઈ તો સારવાર તરત જ ચાલુ થઈ શકે તો એના માટે અમે ઈમરજન્સી QR કીચેઈન બનાવ્યું..
જેમાં અકસ્માત ની જગ્યાએ જે પણ હાજર હોઈ તે QR કોડ સ્કેન કરી અને એના સગા ને જાણ કરે અને ડોક્ટર પોતે સ્કેન કરી ને એને જોયતી માહિતી મેળવે જેથી કરી ને ઘરવાળા નો કોન્ટેક્ટ થઈ જાય અને ડોક્ટર ને જોઈતી માહિતી મળી જાય,,,

અને હા, તમારી ગાડી નો પાર્કિંગ માં હશે તો પણ તમારો સંપર્ક "ઇમર્જન્સી QR કોડ સ્ટીકર્સ"થી કરી શકાશે.

તો પછી આજે જ તમારી અને તમારા ફેમિલીની સલામતી માટે "ઇમર્જન્સી QR કોડ કિચેઈન" મંગાવો.

અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. "હૂર સિક્યોરિટી" Mo. 9737311127.

તો ફેમિલીની સલામતી એટલે દરેક ચાવીમાં ખાલી કિચન નહીં પણ "ઇમર્જન્સી QR કોડ કિચેઈન".

Please Follow Insta Page
https://instagram.com/hoorsec_official
Please Subscribe YouTube channel
https://youtube.com/

ગુજરાત ની મોટી 3 જગ્યા એવી જ્યાં ડેસ્ટીનેશન વેડિંગ થાય છે અને ખુશી ની વાત એ છે કે એ 3 જગ્યા ઉપર અમારી સર્વિસ ઉપલબ્ધ છે ત...
16/09/2023

ગુજરાત ની મોટી 3 જગ્યા એવી જ્યાં ડેસ્ટીનેશન વેડિંગ થાય છે અને ખુશી ની વાત એ છે કે એ 3 જગ્યા ઉપર અમારી સર્વિસ ઉપલબ્ધ છે તો હવે રાહ શેની જોવ છો ? તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા હમણાં જ અમારો કોન્ટેક્ટ કરો
+91 9033111127

There are 3 big places in Gujarat where destination weddings take place and the happy thing is that our service is available at these 3 places, so what are you waiting for? Contact us now to make your event memorable
+91 9033111127

Marriages are made in heaven 😍💐💖So here Are we to Make your precious moments more Special and Exciting 💞💝We Create You C...
25/06/2023

Marriages are made in heaven 😍💐💖So here Are we to Make your precious moments more Special and Exciting 💞💝We Create You Celebrate 💐💐 Grab the Opportunity on this day only with Blue Diamond Events 💒

ચાલો આવી ગયું છે આ લગ્ન સીઝન 10% ડિસ્કાઉન્ટ સાથે 28 ફેબ્રુઆરી સુધી જ લાગુ રહેશે તો રાહ શેની જોઈ રહ્યા છો જલ્દી થી  તમારા...
15/02/2023

ચાલો આવી ગયું છે આ લગ્ન સીઝન 10% ડિસ્કાઉન્ટ સાથે 28 ફેબ્રુઆરી સુધી જ લાગુ રહેશે તો રાહ શેની જોઈ રહ્યા છો જલ્દી થી તમારા પ્રસંગ ની તારીખ બુક કરાવો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ શરતો લાગુ
નોંધ:- આ ડિસ્કાઉન્ટ ડેસ્ટીનેશન વેડિંગ માટે જ છે..

બુક કરાવવા માટે અમને કોલ કરો 9033111127

Come on this wedding season with 10% discount valid till 28th February only so what are you waiting for book your event date soon and get 10% discount terms Conditions apply

Note:- This discount is for destination wedding only..

Call us +91 9033111127

તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા માટે હમણાં જ અમારો કોન્ટેક્ટ કરો Contact us now to make your event memorableWe Create You ...
05/02/2023

તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા માટે હમણાં જ અમારો કોન્ટેક્ટ કરો

Contact us now to make your event memorable

We Create You Celebrate

Contact us.. 9033111127

તમારા પ્રસંગ ને યાદગાર બનાવો અમારી સાથે Make your event memorable with us.Contact us 9033111127
18/01/2023

તમારા પ્રસંગ ને યાદગાર બનાવો અમારી સાથે

Make your event memorable with us.

Contact us 9033111127

14/01/2023

Address

Mochi Nagar, Bajrang Wadi
Rajkot
360007

Telephone

+919033111127

Website

Alerts

Be the first to know and let us send you an email when Blue Diamond Events posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Blue Diamond Events:

Share

Category