Our Love Rajkot

Our Love Rajkot હું આવી ગયો છુ રાજકોટ ફરી એકવાર આ નવા સફર ની આ શરૂવાત થઇ ગઇ છે બસ રાજકોટ સાથ આપે એવી આશા છે

16/02/2026
29/01/2026

રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં 1357 જેટલા લોકોને નોટિસ પાઠવી સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા માટે તંત્રએ આપવામાં આવેલ નોટિસ બાદ આજ રોજ મોટી સંખ્યામાં લોકો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. લોકોના ટોળા આવી પ્હોંચતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને અહીં બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

03/01/2026

મારી વ્હાલી બહેનને પોષી પૂનમની . હાર્દિક શુભકામનાઓ

17/12/2025

14/12/2025

જળકથા
લોકગાયક કીર્તિદાન ગઢવી & ટીમ સાથે

મહાજળ ડાયરો – જળકથા: આપણે આપણે શ્યામની

14 ડિસેમ્બર

સાંજે 7:30 વાગ્યે

, રેસકોર્સ, રાજકોટ (જળકથા સ્થળ)

ભક્તિ •
લોકસંગીત •

જળ સંરક્ષણ

આવો, સંગીતની સાથે પાણી બચાવવાનો સંદેશ આપીએ આ આમંત્રણ સૌ માટે છે – પરિવાર સાથે આવજો

16

Reel ને share કરો, કારણ કે

જળ છે તો જ જીવન છે!

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Our Love Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Love Rajkot:

Share