23/04/2026
રજોહરણ અર્પણની ભવ્યતમ ક્ષણો
મુમુક્ષુ વંશ ભાઈ પટેલ
મુમુક્ષુ આગમ ભાઈ ગોલેછા
મુમુક્ષુ રિચા બેન વેદલીયા
મુમુક્ષુ વાણીબેન શાહ
પરમ પૂજ્ય આ ભગવંત રત્ન ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ જી એવમ પૂજ્ય આ શ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા ની નિશ્રામાં શાશ્વત ભૂમિ માં પાલીતાણા માં આજ રજોહરણ મળ્યું એ દુર્લભ ક્ષણ ની ઝલક