PRAFUL S. BHANUSHALI

PRAFUL S. BHANUSHALI બાપા ઓધવરામ

સામાજીક કાર્યક્રમો ની જા?

 #इटली के प्रधानमंत्री की निःशब्द तस्वीर...😢😢जो कुछ कहने की हालात में नही है, इटली इस कोरोना वायरस के आगे घुटने टेक दिया...
22/03/2020

#इटली के प्रधानमंत्री की निःशब्द तस्वीर...😢😢
जो कुछ कहने की हालात में नही है, इटली इस कोरोना वायरस के आगे घुटने टेक दिया है लाशों को उठाने के लिए पूरी आर्मी को लगा दिया है हरतरफ हॉस्पिटल में लाशें ही लाशें दिखाई दे रही है शहर के अंदर इतनी जगह नहीं है कि उनको दफनाया जा सके। इसलिए आर्मी सैकड़ों ट्रको में लेकर शहर से बाहर दाह संस्कार के लिए ले जाया जा रहा है जबकि WHO की ओवर आल मेडिकल फेसेलिटी रैंकिंग में इटली 2 नंबर पर होने के बावजूद ये हाल है और भारत की रैंकिंग 104 नंबर पर है अगर यहाँ तीसरे चरण में फैल गया तो अन्दाज लगाइये क्या होगा ??? इटली में कल शनिवार को लगभग 800 लोग कोरोना के गाल मे समा गए।

देखिए आपकी जरा सी लापरवाही से हजारों लोगों की मौत को कोई नहीं रोक सकता है यमराज मूँह बाये खड़े हैं जरा सी सावधानी हटी तो ये महामारी ऐसे फैलेगी की सदी की सबसे बड़ी मानव त्रासदी होगी।

हमारे देश मे एक खास तबका, भूतिया टाइप के लोग PM मोदी की अपीलों का मज़ाक उड़ा रहे है। उनको ये नही पता कोरोना धर्म देख के नही लगता..!!

कृपया घर मे रहे, छुट्टिया आपको काम निपटाने, घूमने को नही मिली है, नही मानोगे तो निपट जाओगे।
जय हिंद
जय भारत

🙏
27/11/2019

🙏

03/08/2019

इसे पूरा सुने 35A है क्या
क्यू लगवाई थी हमारे नेताओं ने
आप को समझ आ जायेगा

22/01/2019

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
આયોજીત
તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી

આજના તણાવ પૂર્ણ જીવનમાં તણાવ મુક્ત જીવન જીવવા માટે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.

જેમાં ૪૫૦ જેટલા કાર્યક્રમ યોજ્યા છે જેમાં ૨૦,૦૦૦ થી વધારે ભાઈઓએ ભાગ લીધો એવા શ્રી ધર્મેશ શાહ દ્વારા તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી ઉપર એક કાર્યક્રમ નું આયોજન તા. ૧૦.૦૨.૨૦૧૮ ના રોજ શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે સવારના ૮.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી રાખેલ છે.
જ્ઞાતિ બાંધવોને આ અનોખા કાર્યક્રમ નો લાભ લેવા વિનંતી.

રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
કોઈ ચાર્જ નથી

કાર્યક્રમમાં ભાગ લેવા સંપર્ક
કિરણ માવ 9819445876
વસંત દામા 9870985109
મહેશ ભદ્રા 9821047518

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

SKBSST
18/12/2018

SKBSST

11/02/2018

અમે ગુજરાતી

જન સેવા 🌞 તે પ્રભુ સેવાશ્રી ઓઘવરામ વાલરામ ના આશીર્વાદ થી વાપી ખાતે ધોરણ ૧ થી ધોરણ ૮ માટે શ્રીજી વાલરામ ઈંગલીસ મીડીયમ સ્ક...
31/01/2018

જન સેવા 🌞 તે પ્રભુ સેવા
શ્રી ઓઘવરામ વાલરામ ના આશીર્વાદ થી વાપી ખાતે ધોરણ ૧ થી ધોરણ ૮ માટે શ્રીજી વાલરામ ઈંગલીસ મીડીયમ સ્કૂલ નાં ઉદ્ઘાટન થયુ જેમા ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ઉજવવા આવ્યુ તેં ખુશાલી પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઇ ને ₹ ૧૫,૦૦૦ એક (૧) ઉષા રાધા કાયમી સ્કોલરશીપ ભેટ આપેલ છે.
હસ્તે- વાલરામ દામા ગ્રુપ

ઓધવરામ મહારાજ કી જય
હિંગળાજ માત કી જય
જ્ઞાતિ ગંગા કી જય

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

13/08/2017

સત્ય વચન.._/\_..

શ્રીમદ્દ ભગવદ્દ કથા.
29/06/2017

શ્રીમદ્દ ભગવદ્દ કથા.

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ.
12/05/2017

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ.

Address

Mumbai
400088

Website

Alerts

Be the first to know and let us send you an email when PRAFUL S. BHANUSHALI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PRAFUL S. BHANUSHALI:

Share

Category