Match For U

Match For U High Profile Matrimonial Service, Dr., Lawyer, Engineer, CA, Management, MBA, Bachelor Degree, Master Degree, Well Settled Profile

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામ...
26/01/2025

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏

14/01/2025

આશાના આકાશમાં વિશ્વાસની દોરી વઘેઆ૫ની સફળતા ૫તંગ સદાય નવી મંજિલ પ્રાપ્ત કરેHMP Groups તરફથી આપ સૌ ને મકરસંક્રાંતિની શુભકા...
14/01/2025

આશાના આકાશમાં વિશ્વાસની દોરી વઘે
આ૫ની સફળતા ૫તંગ સદાય નવી મંજિલ પ્રાપ્ત કરે
HMP Groups તરફથી આપ સૌ ને મકરસંક્રાંતિની શુભકામનાઓ

ડાયવોર્સી , વિધવા ,વિધુર, ઓછું ભણેલા , 35 એજ ઉપર ના માટે મેરેજ બ્યુરોદરેક સમાજ ના દીકરા દીકરી માટે આજેજ સર્ચ કરો "Match ...
12/01/2025

ડાયવોર્સી , વિધવા ,વિધુર, ઓછું ભણેલા , 35 એજ ઉપર ના માટે મેરેજ બ્યુરો
દરેક સમાજ ના દીકરા દીકરી માટે આજેજ સર્ચ કરો "Match For You" પ્લે સ્ટોર માં
તમારા સપના ના જીવનસાથી પસંદ કરવા માટે એ સુંદર પ્લેટફોર્મ , સર્ચ કરો પ્લે સ્ટોર માં અને રજીસ્ટ્રેશન કરો.

જેમના તનમાં છે શ્રીરામ, વિશ્વમાં કર્યું છે જેણે  અન્ન દાન, આવા પ્રિય અને અનન્ય એવા અમારા જલારામબાપા ની આજ 225 મી જન્મ  જ...
08/11/2024

જેમના તનમાં છે શ્રીરામ, વિશ્વમાં કર્યું છે જેણે અન્ન દાન, આવા પ્રિય અને અનન્ય એવા અમારા જલારામબાપા ની આજ 225 મી જન્મ જયંતિની સૌ જલિયાણ ભક્તો ને હાર્દિક શુભકામનાઓ. જય જય જય જલારામબાપા

આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર...
06/11/2024

આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે "લાભ પાંચમ"ની હાર્દિક શુભકામનાઓ.

માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારનીનકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપનેશક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.🌚...
30/10/2024

માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.
🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔🪔

આજથી શરૂ થતા દીપાવલી પર્વ ની આપ સૌ ને હાર્દિક શુભકામના ,આ દીપાવલી ના દિવસો આપના તથા આપના પરિવારમાં ખુશિયાં અને  હર્ષોઉલ્...
27/10/2024

આજથી શરૂ થતા દીપાવલી પર્વ ની આપ સૌ ને હાર્દિક શુભકામના ,
આ દીપાવલી ના દિવસો આપના તથા આપના પરિવારમાં ખુશિયાં અને  હર્ષોઉલ્લાસ લાવે , આપના પરિવાર માં પ્રેમભાવના અને એકતા જળવાઈ રહે, દીપાવલી ના દિવસો  આપ સૌ ના જીવન માં નવી ખુશિયાં લાવે તેવી HMP GROUP તરફથી હાર્દિક શુભકામના ...

રતન ટાટા જીનું અવસાન એ ભારતીય ઉદ્યોગ માટે એક અપુરતી ખોટ છે. તેમનું નેતૃત્વ, નમ્રતા અને દૂરંદેશી ટાટા જૂથને નવી ઊંચાઈએ લઈ...
10/10/2024

રતન ટાટા જીનું અવસાન એ ભારતીય ઉદ્યોગ માટે એક અપુરતી ખોટ છે. તેમનું નેતૃત્વ, નમ્રતા અને દૂરંદેશી ટાટા જૂથને નવી ઊંચાઈએ લઈ ગઈ. સમાજ સેવા અને રાષ્ટ્રહિતમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણાદાયી રહેશે. એક સાચા ટીમ લીડર અને દયાળુ વ્યક્તિ તરીકે તે હંમેશા આપણા હૃદયમાં રહેશે. તેમના આદર્શો અને કાર્ય આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. ભારતે એક મહાન ઉદ્યોગ સાહસિક અને અસાધારણ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
HMP ગ્રુપ અને મહેશભાઈ પાંઉં તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ

Only for highly educated sons and daughters of Lohana, Brahmin, Jain, Patel, Ahir, Vaniya, Vaishnav, Samaj,
07/10/2024

Only for highly educated sons and daughters of Lohana, Brahmin, Jain, Patel, Ahir, Vaniya, Vaishnav, Samaj,

Address

Ashish Shopping Center
Mithapur
361345

Alerts

Be the first to know and let us send you an email when Match For U posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share