
14/02/2025
શ્રી બાર ગોળ ચૌધરી સમાજ નાં 11 માં સમૂહલગ્ન માં ઉપસ્થિત રહી નવદંપતી ઓ ને મંગલમય જીવન ની શુભકામના ઓ પાઠવી.
આ પ્રસંગે માન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા નાં ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઈ રાજગોર અને સમાજ નાં સૌ આગેવાનો અને મોટી સંખ્યા માં ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા. FORCE protection