Shobha Ahir

Shobha Ahir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shobha Ahir, Event Planner, gandhidham, Gandhidham.

25/12/2025

सुशासन, संवेदनशीलता और राष्ट्रहित को सर्वोपरि रखने वाले भारत रत्न अटल बिहारी वाजपेयी जी की जयंती पर कोटि-कोटि नमन।

Gujarat Loksabha election result 2024
04/06/2024

Gujarat Loksabha election result 2024

શ્રી વિનોદભાઈ ચાવડા ને લોકસભા ચુંટણી - ૨૦૨૪ માં જંગી બહુમતીથી વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન
04/06/2024

શ્રી વિનોદભાઈ ચાવડા ને લોકસભા ચુંટણી - ૨૦૨૪ માં જંગી બહુમતીથી વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન

07/05/2024

મેં રાષ્ટ્રહિતમાં મતદાન કર્યું…..

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત “વિકસિત ભારત - સશક્ત ભારત” નિર્માણ માટે કચ્છ લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રહિતમાં મતદાન કરી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી. આપ સૌને પણ લોકતંત્રના આ મહાપર્વમાં આનંદભેર સહભાગી થઈ મતદાન કરવાની અપીલ કરું છું.

ગાંધીધામ મધ્યે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે. પી. નડ્ડા સાહેબ એ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ ...
05/05/2024

ગાંધીધામ મધ્યે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે. પી. નડ્ડા સાહેબ એ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમને સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ લોકસભા ના ઉમેદવારશ્રી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી રણછોડભાઈ દલવાડી તેમજ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અનિરુદ્ધ ભાઈ દવે, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પક્ષના આગેવાનો, વિવિધ મંડલના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.





J.P.Nadda Maheshwari Trikam B Chhanga VirendrasinhJadeja

Gandhidham Vidhansabha Central Publicity Office inaugurated under Loksabha Election - 2029.
19/04/2024

Gandhidham Vidhansabha Central Publicity Office inaugurated under Loksabha Election - 2029.

17/04/2024

जय श्री राम🙏🏻

राम नवमी की हार्दिक शुभकामनाएं।

ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ અને મોરબી લોકસભા બેઠકના ઉમે...
16/04/2024

ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ અને મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Vinod Chavda જીના જનસમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો.

ભવ્ય રોડ શોમાં નગરજનોએ પુષ્પવર્ષા કરી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજયના આશીર્વાદ આપ્યા.

રેલીમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી Praful Pansheriya જી, ક્લસ્ટર પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ શ્રી Keshubhai Patel , શ્રી Trikam B Chhanga , AniruddhDave BJP , Virendrasinh B Jadeja , Malti Maheshwari , P. M. Jadeja , Kantilal Amrutiya અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા.

Address

Gandhidham
Gandhidham
370205

Alerts

Be the first to know and let us send you an email when Shobha Ahir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shobha Ahir:

Share

Category