SHILP Construction

SHILP Construction Planning,Designing,Approvals,
Construction & Interiors

14/11/2023
07/09/2023

*🌹જય શ્રી કૃષ્ણ🌹*

*જ્યાં કર્મ હોય ત્યાં...!*
*કૃષ્ણ હોય જ...!*

*જો સારાં કરો તો સાથે અને ખરાબ કરો તો સામે...!*
*આ દુનીયા નો પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર ભગવાન શ્રી કૃષ્ણ નો આજે જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપશ્રીને તથા આપશ્રીના પરિવાર ને મારા તથા મારા પરિવારની હાર્દિક શુભકામનાઓ...*

21/05/2023
03/05/2019

Good morning

06/07/2018
Make In India
08/07/2017

Make In India

05/07/2017

ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ સબસીડી
>ગુજરાત સરકાર(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) દ્વારા ગુજરાત રાજયના દરેક જિલ્લાઓમાં ઘરે ઘરે ઘરે સૌરઉર્જા પહોંચાડવા સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અનુસાર ગ્રાહકને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નીચે મુજબના ફાયદા આપ વામાં આવશે.
આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પ્રતિ 1KWp સૌર ઉર્જા પાવર પ્લાન્ટ માત્ર ૬૯,૦૦૦/- ના નજીવી કિંમતમાં આપણા ઘરની અગાશી પર પ્રતિ 1KWp ૧૦૦ ફૂટ ની જગ્યામાં ૫ વર્ષની ગેરેન્ટી તથા ૨૫ વર્ષ ની વોરંટી સથે લગાવી આપવા માં આવશે. -ગુજરાત સરકાર દ્વારા પ્રતિ 1KWp માટે ૧૦,૦૦૦/- અને 2KWp માટે ૨૦,૦૦૦/- ની સબસીડી અને ભારત સરકાર દ્રારા ૩૦% સબસીડી આપવામાં આવશે. અટેલે તમારા ઘરમાં માત્ર ૩૮,૩૦૦/-* માં લગાવી આપવામાં આવશે. સોલાર સિસ્ટમનો ઉપયોગ: આપણા ઘરમાં રહેલી તમામ ઈલેકટી્ક આઇટમ જેવી કે એ. સી., ફી્ઝ, ટી.વી.,પાણીની મોટર, વોશિંગમશીન , ઈસ્ત્રી, લાઇટ-પંખા વેગેરેના વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ સંપાર્ક કરો :
Star Energy Systems
BHARAT K PATEL – 9227415715-9228415715

આ યોજનાની માહિતી તમારા મિત્રો અને ફેમિલીને મોકલવાનું ભૂલશો નહીં જેથી તમારા મિત્રો અને ફેમિલી પણ ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકે.

GOPI RESTAURANTS
07/07/2016

GOPI RESTAURANTS

KUNDAN JEWELLERS KALIKUND DHOLKA
07/07/2016

KUNDAN JEWELLERS KALIKUND DHOLKA

Address

F/12, Krishna Height, Kalikund Saroda Road, Kalikund
Dholka
382225

Telephone

9227415715

Website

Alerts

Be the first to know and let us send you an email when SHILP Construction posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SHILP Construction:

Share

Category