Rangchuli

Rangchuli The Landmark Place Managed by Shree Mandvi Brahmkshatriya Gnati Mandal Since 1962 in Mandvi, Kutch

Sports’ Mania 2026 🏆રમતગમત, ઉત્સાહ અને એકતાનો અનોખો સંગમ હવે માંડવીમાં! 🔥ચેસ ♟️ | કેરમ 🎯 | ટેબલ ટેનિસ 🏓“રમશું પણ, જીતશું...
27/05/2026

Sports’ Mania 2026 🏆

રમતગમત, ઉત્સાહ અને એકતાનો અનોખો સંગમ હવે માંડવીમાં! 🔥
ચેસ ♟️ | કેરમ 🎯 | ટેબલ ટેનિસ 🏓

“રમશું પણ, જીતશું પણ, જોડાશું પણ…” 💫

📅 તારીખ: ૩૧ મે ૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦
📍 સ્થળ: રંગચુલી, માંડવી - કચ્છ

ચાલો, ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાઈએ! 🚩

જય હિંગલાજ 🙏🏼🎨 રંગોળી ઉત્સવ – ૨૦૨૬ | માંડવીરંગો સાથે સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો ઉત્સવ ✨જ્ઞાતિજનોમાં રહેલી કળાને ઉજાગર ક...
05/02/2026

જય હિંગલાજ 🙏🏼

🎨 રંગોળી ઉત્સવ – ૨૦૨૬ | માંડવી
રંગો સાથે સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો ઉત્સવ ✨
જ્ઞાતિજનોમાં રહેલી કળાને ઉજાગર કરવા વિશેષ રંગોળી હરીફાઈ!

📍 રંગચુલી, માંડવી
📅 ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)
⏰ બપોરે ૩:૦૦ વાગ્યેથી

📝 નોંધણી

📆 ૦૫ થી ૧૫ ફેબ્રુઆરી
📞 +91 63544 69498

🏆 વિભાગો

👦 જુનિયર (૧૨–૨૦ વર્ષ)
🧑 સિનિયર (૨૦+ વર્ષ)

📌 નિયમો અને સાઇઝ/સમય

• કાર્યક્રમ માત્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ માટે સીમિત
• જુનિયર: ૨ ફુટ × ૨ ફુટ | સમય – ૨ કલાક
• સિનિયર: ૪ ફુટ × ૪ ફુટ | સમય – ૩ કલાક
• આપેલી સાઈઝથી મોટી કે નાની રંગોળી માન્ય નહીં
• માત્ર પાવડર કલરનો જ ઉપયોગ કરવો (દીવો/મીણબત્તી/ડેકોરેશન નહીં)
• કલર પોતે લાવવાના રહેશે
• રંગોળી સ્વહાથે જ બનાવવાની – હેલ્પર નહીં
• તૈયાર બીબો/સ્ટેન્સિલનો ઉપયોગ નહીં
• ભારતીય સંસ્કૃતિ આધારિત ફ્રી સ્ટાઇલ થીમ
• તમામ ભાગ લેનારને પ્રોત્સાહન ઇનામ
• અંતિમ નિર્ણય આયોજકોનો રહેશે

🌸 ચાલો, રંગોથી આપણી પરંપરા અને પ્રતિભાને એક નવી ઓળખ આપીએ!
ભાગ લો અને ઉત્સવને રંગીન બનાવો ❤️

04/02/2026

Be Ready Art Lovers, Something Exciting Dropping very soon!

11/01/2026

૪ જાન્યુઆરી, ૨૦૨૬ની સંધ્યાએ રંગચુલી મધ્યે શ્રી બ્રહ્મક્ષત્રીય જ્ઞાતી મંડળ દ્વારા આયોજિત “ફન & ફુડ ફેસ્ટિવલ ૨૦૨૬”ની ઝલકીઓ..

દર વર્ષની જેમ આ વર્ષે પણ આટલો ધમાકેદાર સ્પોર્ટ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર 🙏🏻

મળીશું નવા વર્ષે નવા ઉત્સાહ સાથે!

જય હિંગલાજ 🙏🏻

Address

Cutch-Mandvi
370465

Telephone

+916354895398

Website

Alerts

Be the first to know and let us send you an email when Rangchuli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rangchuli:

Shortcuts

Share