Anand Sound And Lighting Association

Anand Sound And Lighting Association આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન ન?

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન દ્વારા આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું...
28/08/2021

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન દ્વારા આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું...

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન તરફ થી આપ સૌ મિત્રો ને રક્શાબંધનના આ પવિત્ર તહેવાર ની હાર્દિક શુભેચ્છાઓ...
03/08/2020

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન તરફ થી આપ સૌ મિત્રો ને રક્શાબંધનના આ પવિત્ર તહેવાર ની હાર્દિક શુભેચ્છાઓ...

28/07/2020

THANK YOU SO MUCH ALL FRIEND....

તારીખ ૬/૭/૨૦૨૦ ના રોજ ડી.જે જય કરણ(JK sound) અને આણંદ  જીલ્લા ડી.જે સાઉન્ડ &  લાઈટિંગ એસોસિયેશન દ્વારા આકલાવ  તાલુકા મામ...
16/07/2020

તારીખ ૬/૭/૨૦૨૦ ના રોજ ડી.જે જય કરણ(JK sound) અને આણંદ જીલ્લા ડી.જે સાઉન્ડ & લાઈટિંગ એસોસિયેશન દ્વારા આકલાવ તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામા આવ્યું

8 7 2020 ના રોજ ખંભાત તાલુકા ના ડીજે સાઉન્ડ & લાઈટીંગ એસોસીયેસન દ્વારા નાયબ કલેક્ટર પ્રાત કચેરી ખંભાત માં આવેદન પત્ર આપવ...
16/07/2020

8 7 2020 ના રોજ ખંભાત તાલુકા ના ડીજે સાઉન્ડ & લાઈટીંગ એસોસીયેસન દ્વારા નાયબ કલેક્ટર પ્રાત કચેરી ખંભાત માં આવેદન પત્ર આપવા માં આવ્યું..
વિષય_ખંભાત તાલુકા ડીજે સાઉન્ડ & લાઈટીંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ને ધંધો કરવાની પરવાનગી આપવા બાબત

🙏🙏🙏સંગઠન એજ શક્તિ 🙏🙏🙏🙏

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન દ્વારા આણંદ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેથી આપણા આણંદ જિલ્લાના તમામ ડી ...
15/07/2020

આણંદ સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસોસિયેશન દ્વારા આણંદ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેથી આપણા આણંદ જિલ્લાના તમામ ડી જે તથા સાઉન્ડ વારા તથા લાઈટીંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ ને ધંધો કરવાની પરવાનગી મળી રહે બાબતે આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું....

Address

ANAND
Anand
388121

Website

Alerts

Be the first to know and let us send you an email when Anand Sound And Lighting Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category