Abhilash Ghoda

Abhilash Ghoda My Self T.V. & Film Producer - Director, Event Planner & Organiser.

જય અંબે..એ..હાલોઓઓઓઓ
14/09/2025

જય અંબે..
એ..હાલોઓઓઓઓ

ચલો..કચ્છ ના સફેદ રણમાં Film Excellence Award Gujarati ની અદભુત સફળતા પછી..ફરી એકવાર તૈયાર છીએ..એક મોટી છલાંગ સાથે..જોડા...
02/01/2023

ચલો..
કચ્છ ના સફેદ રણમાં Film Excellence Award Gujarati ની અદભુત સફળતા પછી..
ફરી એકવાર તૈયાર છીએ..
એક મોટી છલાંગ સાથે..
જોડાયેલા રહો..
અમારી સાથે... અહીં...

29/11/2022

ભાઇ કોણ ???

29/11/2022

નવાબ હસાવે નહીં તો કેમ ચાલે ????
માઇક બંધ થઇ ગયું છે અને સાહેબ ને ખબર પણ નથી...હલાવે રાખે છે..
જો કે માઇક ચાલુ હોય તો પણ શું ઉકાળી લે ??? કરો મજા તમે પણ....

 ંગલમ_Singleમ્ નું જ્યારે ટ્રેલર લોન્ચ હતું ત્યારે હું બોલેલો કે ગુજરાતી ફિલ્મો નું બજાર ડિરેક્ટર અને નિવડેલા ડિરેક્ટર વ...
18/11/2022

ંગલમ_Singleમ્ નું જ્યારે ટ્રેલર લોન્ચ હતું ત્યારે હું બોલેલો કે ગુજરાતી ફિલ્મો નું બજાર ડિરેક્ટર અને નિવડેલા ડિરેક્ટર વચ્ચે ચાલી રહ્યું છે..

આજે જ્યારે Aarti Patel અને Saandeep Patel ના તેમની નવી નક્કોર ફિલ્મ ઓમ મંગલમ Singleમ્ ના પ્રિમીયર શો ના આમંત્રણ થી ફિલ્મ જોવાનું સદભાગ્ય સાંપડ્યું તે પછી મેં ટ્રેલર લોન્ચ વખતે એક ૨૦૦ સીટ ના સ્ક્રીન માં જે શબ્દો બોલેલા તે જાહેર પ્લેટફોર્મ પરથી બુમ પાડીને કહું છું...it's a director's Film

વાર્તા ખુબ કડક અને નવી પેઢીના દિમાગ માં સીધી ચોંટે તેવી... અભિનંદન Mitai Shukla Nehal Bakshi

મ્યુઝીક... Sachin Jigar હોય પછી પુછવું જ શું ???
લવની ભવાઇના "વ્હાલમ" પછી ફરી એકવાર પહેલી ધાર જેવું "સાંવરિયા" વાર્તામાં જાન પુરે છે..

પોળો ના જંગલમાં Jay Shihora નું કલા નિર્દેશન Distinction Wedding નું પ્રમોશન સાબિત થશે..આ જોઇને આગામી સીઝન માં લગ્નો માટે અનેક લોકો જરૂર વિચારશે..

બાકી નિવડેલા મંજાયેલા કલાકારો Malhar Thakar Aarohi Tatsat Munshi Bhamini Oza Gandhi Darshan V. Jariwalla Devangi Joshi Nisarg Trivedii તથા ખુદ ગબ્બર સહિત તમામ ફિલ્મ ને જકડી રાખે છે..

Tapan Vyas નું કેમેરા વર્ક તથા Dilip Dave નું પ્લાનિંગ આવી અદભુત ફિલ્મ બનાવવા માટે નોંધનીય છે...

વર્ષો પછી ગુજરાતી લોકસંગીત ના સિંહ કહી શકાય તેવા આદરણીય શ્રી Prafull Dave ની ઉપસ્થિતિ થી વધુ આનંદ થયો.. Ishani Dave એ પણ આ ફિલ્મ માં પોતાનો કંઠ આપ્યો છે..

ગુજરાતી ફિલ્મો માટે નાકનું ટીચકું ચડાવનાર અઢળક લોકોને હું આ માધ્યમથી કહું છું, કે ફિલ્મ આજે રીલીઝ થાય છે... સમયસર ટીકીટ બુક કરાવીને પહોંચી જજો...
ટીકીટ BookMyShow પર ઉપલબ્ધ છે....

નહીં જુઓ તો પસ્તાશો..

આભાર, Siddharth Randeria - ગુજ્જુભાઈ
10/11/2022

આભાર, Siddharth Randeria - ગુજ્જુભાઈ

09/09/2022

પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને મોટી જવાબદારી..
પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા..

30/01/2022
https://youtube.com/channel/UCqYsNEMx8Pd-gul7DA463FAઆવી રહ્યા છે તદ્દન નવા શો..*Tihai Talk* પર..જો આપે હજી આ ચેનલ ને સબ્...
30/01/2022

https://youtube.com/channel/UCqYsNEMx8Pd-gul7DA463FA

આવી રહ્યા છે તદ્દન નવા શો..
*Tihai Talk* પર..

જો આપે હજી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તરત કરો ( કોઇ ચાર્જ નથી) અને હા, બેલ આઇકોન જરૂર પુશ કરજો જેથી આપને સમય સમય પર અમારા નોટિફીકેશન મળતા રહે.. આભાર

"TIHAI TALK" A Venture Of Tihai-The Music People. An Event Management & PR Company Base At Ahmedabad,Gujarat, INDIA.

Opening Of Film Excellence Awards Gujarati : 2019/2020On 28th February, 2021 @ White Desart , Rann Utsav, Dhordo, Dist. ...
08/08/2021

Opening Of Film Excellence Awards Gujarati : 2019/2020
On 28th February, 2021 @ White Desart , Rann Utsav, Dhordo, Dist. Kutch..

Opening Of Film Excellence Awards Gujarati Orgenised By Tihai - The Music People Ahmedabad, At White Desart, Rann Utsav, Dhordo, Dist. Kutch

For More DetailsCall On 9898032443, 9824050810Between 2pm To 5pm
03/08/2021

For More Details
Call On 9898032443, 9824050810
Between 2pm To 5pm

Address

Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Abhilash Ghoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Abhilash Ghoda:

Share

Category