
09/03/2025
ADC Bank સ્વર્ણિમ શતાબ્દી સમાપન મહોત્સવ !!!
વિશ્વાસ ના ૧૦૦ વર્ષ ૧૯૨૫ થી ૨૦૨૫ !!!
આજે યોજાયેલ એડીસી બેન્ક ના સતાબ્દી મહોત્સવ ના આ કાર્યક્રમ માં અમને સભા મંડપ માં સ્ટેજ પર ૧૪/૫૦ ની જાયન્ટ સાઈઝ ની એલઇડી વોલ અને સભા મંડપ માં પબ્લિક એરિયા માં સમગ્ર કાર્યક્રમ ના લાઈવ વિડિયો નું પ્રસારણ માટે એલઈડી વોલ મૂકેલી હતી તથા સાથે સાથે સમગ્ર કાર્યક્રમ નું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નું કાર્ય અમને સોંપવામાં આવ્યું હતું અને અમે આ કાર્ય ને સફળતા પૂર્વક પૂરું કરેલ છે.
ઇન્વેટરી લિસ્ટ :-
1500 SqFt LED Wall P3.0
Scaffolding 1000 Sqft Size
Media Out 50+
Live Stream OBS & Live U Solo (Facebook & Youtube)
Data Video Switcher & Blackmagic Mixar
Visual Jockey