Dipal Nanavati -"Spandan Events"

Dipal Nanavati -"Spandan Events" We make your event memorable..

सब का अलग अंदाज़ था.. सब रंग रखते थे जुदा..रहना सभी के साथ था..सो, ख़ुद को पानी कर लिया..!🍁🍂    🌹Happy Dhuleti🌹         ...
04/03/2026

सब का अलग अंदाज़ था..
सब रंग रखते थे जुदा..
रहना सभी के साथ था..
सो, ख़ुद को पानी कर लिया..!🍁🍂
🌹Happy Dhuleti🌹
💐🌺💐

23/02/2026
By Grace of Almighty 🙏🏼11th Feb 2k26Sangit Sandhya 🥁🎤🎹"We make your Event memorable" 🎉💕🎊          emotions artist singer...
18/02/2026

By Grace of Almighty 🙏🏼
11th Feb 2k26
Sangit Sandhya 🥁🎤🎹

"We make your Event memorable" 🎉💕🎊





emotions
artist
singer
ArtisticJourney

💐શ્રદ્ધાંજલિ💐@મોઢેશ્વરી ભવન મોઢેશ્વરી ભવન, ગાંધીનગર
17/01/2026

💐શ્રદ્ધાંજલિ💐
@મોઢેશ્વરી ભવન મોઢેશ્વરી ભવન, ગાંધીનગર

By Grace of Almighty 🙏🏼1st Jan 2k26Beginning with Fantastic Garba night in wedding function🥁🎤🎹P.Resort"We make your Even...
08/01/2026

By Grace of Almighty 🙏🏼
1st Jan 2k26
Beginning with Fantastic Garba night in wedding function🥁🎤🎹P.Resort
"We make your Event memorable" 🎉💕🎊





emotions
artist
singer
ArtisticJourney

2nd Jan 2k26Traditional  wedding Songs 🎊🎤🎹P.Resort"We make your Event memorable" 🎉💕          emotions artist singer Appr...
08/01/2026

2nd Jan 2k26
Traditional wedding Songs 🎊🎤🎹P.Resort
"We make your Event memorable" 🎉💕





emotions
artist
singer
AppriciatedMuch

મને રોજ સવારે એક નવો દિવસ મળે છે...કોરા પાના જેવો! સૌ ને મળે જ છે ને !એ દિવસ નું શું કરવું એ આપણે જ નક્કી કરવાનું છે. સમ...
01/01/2026

મને રોજ સવારે એક નવો દિવસ મળે છે...કોરા પાના જેવો!
સૌ ને મળે જ છે ને !
એ દિવસ નું શું કરવું એ આપણે જ નક્કી કરવાનું છે. સમસ્યા, સવાલો, મુશ્કેલી, નિષ્ફળતા અને નિરાશા આપણી રાહ જોઈને ઊભા છે...બીજી તરફ, ઉકેલ, જવાબો, સફળતા અને આશા પણ રાહ જુએ છે. કઈ તરફ જવું છે ???
એવું કોઈ નથી જેને માટે એક નવો દિવસ, નવા સવાલ સાથે ના આવે...
હું પણ કંઈ જુદી નથી. અનેક સમસ્યા છે મને પણ...
મેં નક્કી કર્યું છે, નિરાશ થઈશ તો પણ, તુટિશ નહિ. નિષ્ફળ થઈશ તો પણ હારીશ નહિ, દુઃખ થશે પણ એને ખંખેરીશ, પંપાળીશ નહિ...
મારો પ્રવાસ, અવિરત છે.
હું ક્યાં પહોંચીશ એની ચિંતા કર્યા વગર બસ, પ્રવાસ ની મજા લઈશ.

શ્વાસ છે ત્યાં સુધી જ સૌ છે, અને સઘળું છે...
એટલે પ્રત્યેક શ્વાસ નો આદર કરીએ!
💐આવો નવા વર્ષને આશાસ્પદ રીતે આવકારીએ... 💐
:-દિપલ નાણાવટી
🎊Wishing you a Happy New year 🎊

09/12/2025

Address

Sahjananand Colleage Cross Road, Naherunagar
Ahmedabad
0000

Telephone

+919601284851

Website

Alerts

Be the first to know and let us send you an email when Dipal Nanavati -"Spandan Events" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dipal Nanavati -"Spandan Events":

Share

Category