Mum's Tiffin

Mum's Tiffin only add in vegetarian recipe and video.

04/04/2024
28/11/2023
આ ઉત્તરાયણ માણો સ્વાદિષ્ટ ઊંધિયોનો સ્વાદ DR'S PAKSHALAને સંગ. પતંગ સાથે સુરતી અને કાઠિયાવાડી ઊંધિયાની મજા.              ...
11/01/2023

આ ઉત્તરાયણ માણો સ્વાદિષ્ટ ઊંધિયોનો સ્વાદ DR'S PAKSHALAને સંગ. પતંગ સાથે સુરતી અને કાઠિયાવાડી ઊંધિયાની મજા.

સુરતી ઊંધિયું - 390 કિલો
કાઠિયાવાડી ઊંધિયું - 350 કિલો

ફ્રી હોમ ડિલિવરી સાથે મળશે

આવતી કાલે શિયાળામાં ખાસ એવા અડદિયા બનવાના છે. ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપુર. જાતે બનાવેલ બત્રિસું નો મસાલા નો ઉપયોગ કરે છે ....
09/01/2023

આવતી કાલે શિયાળામાં ખાસ એવા અડદિયા બનવાના છે. ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપુર. જાતે બનાવેલ બત્રિસું નો મસાલા નો ઉપયોગ કરે છે . જેનો આજ સાંજ સુધી લેવામાં આવશે .
ભાવ:- ૬૦૦/- કિલો

આ ઉપ્રંત ખજુર પાક, ગુંદ પાક અને ચોકલેટ પેનુટ્સ બાર બનાવી એ છીએ.
બધી વસ્તુ ની ગુજરાત અને ગુજરાત બહાર ડિલિવરી કરવામાં આવે છે

Address

Ahmedabad
380008

Website

Alerts

Be the first to know and let us send you an email when Mum's Tiffin posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category