15/08/2026
🇮🇳 સ્વતંત્રતાના 80મા પર્વ પર એક સવાલ…
દેશ તો આઝાદ થયો,
શું આપણે મનથી પણ આઝાદ થયા?
છેલ્લા 90 દિવસમાં 190 લોકો મળ્યા—
નવા મિત્રો, નવા સંબંધો, નવા વિચારો અને નવી opportunities.
આઝાદી માત્ર દેશની નહીં, વિચારની પણ હોવી જોઈએ.
નવા લોકોને મળો, નવી વાતો સાંભળો…
કદાચ એક Connection તમારી Journey બદલી નાખે. 🇮🇳