Aalok Events

Aalok Events GET READY GUJARAT. Amit Khuva, Shahbuddin Rathod, Jitubhai Dwarkawala, Mahesh Shastri.

Come check out our new store and collection Navrang mobile shop,Ratnadeep complex, satadhar,ahmedabad Please join us at ...
15/12/2018

Come check out our new store and collection

Navrang mobile shop,
Ratnadeep complex, satadhar,ahmedabad

Please join us at the grand opening on
16th December 2018
11 AM to 12:30 PM

Enjoy light hors d'oeuvres and cocktails

આવો છો ને ?  સંગીતનો જલસો સાથે મળીને માણીશું ...સરસ્વતી સંગીત કલાસ અને મિત્રો દ્વારા  *ધાબળા વિતરણ  રકતદાન કેમ્પ તથા સંગ...
24/11/2018

આવો છો ને ?
સંગીતનો જલસો સાથે મળીને માણીશું ...
સરસ્વતી સંગીત કલાસ અને મિત્રો દ્વારા *ધાબળા વિતરણ રકતદાન કેમ્પ તથા સંગીત સંધ્યા નું આયોજન કરેલ છે*
કોઈ પણ મિત્રો પાસે જુના કપડાં હોય તો અમને આપશો અમે જરૂરિયાત હોય એ લોકોને ધાબળા ની સાથે આપીશું . . .
*ચાલો સાથે મળીને કોઇની ખુશી નું કારણ બનીએ*

તમામ વિગતો તસવીર માં છે

આવી દિવાળી સૌને પ્યારી,દીપક તણી રાતો ન્યારી,મન સંબંધમાં નાતો લાવે,નાના મોટા સૌને મિલાવે,આકાશે ઝબુકતી રોશની,ફટાકડાની મોસમ...
07/11/2018

આવી દિવાળી સૌને પ્યારી,
દીપક તણી રાતો ન્યારી,

મન સંબંધમાં નાતો લાવે,
નાના મોટા સૌને મિલાવે,

આકાશે ઝબુકતી રોશની,
ફટાકડાની મોસમ લાવી,

ઝગમગ કરતુ તારામંડર,
ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ,

ચકરડીનો જુઓ કમાલ,
જમીન પર ફરતું બ્રહ્માંડ,

કોઠી જો ને તણખા ઝરે ને,
સાપ કરે કાળો ધુમાડો,

સૌ લેતા આનંદ ન્યારો,
ને બાળક થતો મોજ મજાનો…!!!!

પ્રેમતણું આ પર્વ આપ સૌના જીવનમાં
સુખ અને શાંતિનો સાગર છલકાવે
દીપ-પર્વ સૌનાં જીવનમાં અજવાળાં પાથરતું રહે, માંગલ્યની અનુભૂતિ કરાવતું રહે એવી *આલોક* પ્રભુપ્રાર્થના સાથે દિવાળીની શુભ કામનાઓ…!!

☞ ચાલો સાથે મળીને કોઇની ખુશી નું  કારણ બનીએ"☜        *રક્તદાનથી ચૂકવીએ ઋણ રક્ત ના રંગતણું*   રક્ત દાન   -   જીવન દાન  સં...
20/10/2018

☞ ચાલો સાથે મળીને કોઇની ખુશી નું કારણ બનીએ"☜
*રક્તદાનથી ચૂકવીએ ઋણ રક્ત ના રંગતણું* રક્ત દાન - જીવન દાન સંગીત કલાસ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે સ્વૈચ્છિક રક્ત દાન શિબિર........
રસ્તાઓ પર સૂતા લોકો તથા બનાસ કાઠા માં પુર ગ્રસ્ત લોકોને ધાબળા , કપડાં , નવા ચંપલ , નાના છોકરા છોકરી કપડાં ગરમ કપડાં , ગરમ ટોપી તથા અન્ય ઘર વપરાશ ની સામગ્રી આપવામાં આવશે
. . . . સાથે સંગીત આહલાદક આંનદ માણીશું . . .

21/03/2018

હનુમાન જયંતિ
*તારીખ :- 31 - 3 - 2018*
*સમય :- 8 : 30*

*આપણું સંગીત આપણો ઉત્સવ*
*સ્વર સાધના મ્યુઝિકલ ગૃપ*
ભરત ભાઈ દવે ના સથવારે

*હાસ્ય નુ વાવાઝોડું હાસ્ય સમ્રાટ*
*જીતુભાઇ દ્વારકાવાળા*
(હાસ્યકલાકાર)
ગાયત્રીગૃપ દ્વારા *હાસ્ય તથા સંગીત* મનોરંજન ના કાયૅક્રમ નું આયોજન કરેલું છે

સ્થળ :- ભીડ ભનજન હનુમાનજી મંદિર
દાલમીલ રોડ, સુરેન્દ્રનગર
ગાયત્રીગૃપ તરફથી આપ સૌને પઘારવા હાદિૅક આમંત્રણ છે

મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,કંકુ લ...
26/01/2018

મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.

રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.
શુરવીરો ની વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ઊઠ્યા આજે ફરી.

રાતો ગઈ,વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 26જાન્યુઆરી ગણતંત્ર દિવસ ની શુભ કામના 🇮🇳

ગઈકાલે રાત્રે  #વેલકમજીંદગી  નો પ્રોગ્રામમા લાયન્સ પરિવારે ખુબ સુંદર રીતે માણેલ જેમા હાજર રહેલ તમામ લાયનમિત્રો ને અભિનંદ...
10/01/2018

ગઈકાલે રાત્રે #વેલકમજીંદગી નો પ્રોગ્રામમા લાયન્સ પરિવારે ખુબ સુંદર રીતે માણેલ જેમા હાજર રહેલ તમામ લાયનમિત્રો ને અભિનંદન. આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંસલ સાહેબ પરિવાર સહીત પઘારેલ🙏આ પ્રોજેકટમા જેમણે દિલથી સહયોગ આપેલ છે તે તમામ લાયન મિત્રોનો સહ હ્રદય આભાર

ટિમ લાયન્સ ને અભિનંદન 🎁🎉 inform you all respected Ln members tomorrow our drama wellcome જીંદગી is 100% house full 💐💐🤝🤝
09/01/2018

ટિમ લાયન્સ ને અભિનંદન 🎁🎉
inform you all respected Ln members tomorrow our drama wellcome જીંદગી is 100% house full 💐💐🤝🤝

જલસો જલસો Lions Club of Surendranagar has arranged a show of this beautiful drama on Tuesday, 9th January, 2018.You can ...
27/12/2017

જલસો જલસો
Lions Club of Surendranagar has arranged a show of this beautiful drama on Tuesday, 9th January, 2018.

You can contact for advance booking
Bhargav Upadhyay
99981 94005

આલોક ઇવેન્ટ અને સરસ્વતી સંગીત કલાસ અને મિત્રો દ્વારા અમદાવાદ શહેરમાં 86 કિલોમીટર ફરી ને રસ્તાઓ પર સૂતા લોકોને  1000  ધાબ...
30/11/2017

આલોક ઇવેન્ટ અને સરસ્વતી સંગીત કલાસ અને મિત્રો દ્વારા અમદાવાદ શહેરમાં 86 કિલોમીટર ફરી ને રસ્તાઓ પર સૂતા લોકોને
1000 ધાબળા 600 થી વધારે જોડી કપડાં 80 જોડી નવા ચંપલ નાના 176જોડી નાના છોકરા છોકરી કપડાં 60 નંગ ગરમ કપડાં 100 થી વધારે ગરમ ટોપી તથ અન્ય ઘર વપરાશ ની સામગ્રી આપવામાં આવી હતી

હુંફ બળતણ ની અને હો લાગણી નું તાપણુ,
આપી શકીએ એવું બીજું તો શું આપણું
જીવન માં માણ્યાં હો મૌસમ ચાહે ભલે હો જેટલા
એકાદ સારા કામથી સચવાય છે હોવાપણું આપણું

સરસ્વતી સંગીત કલાસ & Aalok Event  દ્વારા ☞" ચાલો સાથે મળીને કોઇની ખુશી નું  કારણ બનીએ "☜        *રક્તદાનથી ચૂકવીએ ઋણ રક્...
29/11/2017

સરસ્વતી સંગીત કલાસ & Aalok Event દ્વારા
☞" ચાલો સાથે મળીને કોઇની ખુશી નું કારણ બનીએ "☜
*રક્તદાનથી ચૂકવીએ ઋણ રક્ત ના રંગતણું* રક્ત દાન - જીવન દાન સંગીત કલાસ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે સ્વૈચ્છિક રક્ત દાન શિબિર . . 25 : 11 : 2017

રમેશ પારેખ જન્મદિવસ પર  . . . . . .  . . . . . . . . .  એવી શરત હોયતું આવે અને આવવાની એવી શરત હોય, હું હોઉં નહીં મારા ઘર...
27/11/2017

રમેશ પારેખ જન્મદિવસ પર . . . . . .

. . . . . . . . . એવી શરત હોય

તું આવે અને આવવાની એવી શરત હોય,
હું હોઉં નહીં મારા ઘરમાં તું જ ફકત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી,
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય !

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલાં ફૂલોની ગંધ,
નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય ?

નીંદર તૂટ્યા પછીય નથી સહેજે તૂટતું,
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કંઇ વીતે છે, જે કંઇ વીતવાની છે ભીતિ,
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય.

તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ શ્વાસ,
હું એમ આપઘાત કરું જાણે રમત હોય.

તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ શ્વાસ,
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

- રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યજગતમાં રમેશ પારેખનું નામ અને કામ માતબર છે. એની કલમે છૂટ્ટા હાથે શબ્દોનો ગુલાલ ઉડાડ્યો છે. ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ વગેરે કાવ્યસ્વરૂપોને એની સર્જકતાએ ગરવી ઊંચાઈ આપી છે. એની લેખિનીમાંથી અવતરેલો શબ્દ, પોતાનો શબ્દકોષીય અર્થ છોડીને કંઇ કેટલીય અર્થચ્છાયાઓ પ્રગટાવે છે. અન્ય કાવ્ય પ્રકારોની જેમ ગઝલમાં પણ એમણે ઉલ્લેખનીય કવિકર્મ કર્યું છે.

Address

Ahmedabad
380061

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

+919998194005

Website

Alerts

Be the first to know and let us send you an email when Aalok Events posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category