Shubh Avsar

Shubh Avsar Shubh Avsar offers full-fledged event management services and ensure to look after all budget prefer

હું આપનું શુભ વિચારુ અને લાભ આપને થાય એવી શુભકામનાઓ… 😇🙏🏻
18/11/2023

હું આપનું શુભ વિચારુ અને લાભ આપને થાય એવી શુભકામનાઓ… 😇🙏🏻

ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ મા કાલરાત્રીને સમર્પિત છે. મા કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. માતાના લાંબા વિખરાયેલ...
28/03/2023

ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ મા કાલરાત્રીને સમર્પિત છે. મા કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. માતાના લાંબા વિખરાયેલા વાળ છે, ગળામાં માળા છે. મા કાલરાત્રીના ચાર હાથ છે જેમાં તે તલવાર, લોખંડનું શસ્ત્ર ધરાવે છે. માનો એક હાથ વરદ મુદ્રામાં છે અને બીજો અભય મુદ્રામાં છે.

માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે મા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓનો પ્રભાવ ખતમ થવા લાગે છે. માતા કાલરાત્રીને દુષ્ટ અને શત્રુઓનો નાશ કરનાર માનવામાં આવે છે.

જેને વળતર ની ચિંતા ના હોય એ જ સાચો પ્રેમ અને સેવા કરી શકે.વિશ્વ મહિલા દિવસ ની શુભકામનાઓ…❤️
08/03/2023

જેને વળતર ની ચિંતા ના હોય એ જ સાચો પ્રેમ અને સેવા કરી શકે.
વિશ્વ મહિલા દિવસ ની શુભકામનાઓ…❤️

શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણશિવ 'સર્જન' છે અને 'સંહાર' પણશિવ 'આકાર' અને 'નિરાકાર' પણશિવ 'રૂપ' છે અને 'વિચાર' પણશિવ 'ભોળા'...
18/02/2023

શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણ
શિવ 'સર્જન' છે અને 'સંહાર' પણ
શિવ 'આકાર' અને 'નિરાકાર' પણ
શિવ 'રૂપ' છે અને 'વિચાર' પણ
શિવ 'ભોળા' છે અને 'ત્રિકાળ' પણ
શિવ 'અદ્રશ્ય' છે અને 'સાકાર' પણ
શિવ 'જીવ' છે અને 'જીવન' પણ.

મહાશિવરાત્રીની શુભેચ્છાઓ…..😇

Book Your Spot!!!We plan and organise premium exhibitions in lifestyle, fashion and weddings space !! .We extend a platf...
14/07/2022

Book Your Spot!!!
We plan and organise premium exhibitions in lifestyle, fashion and weddings space !! .
We extend a platform to participating brands and exhibitors to progressively promote their products and services, build their brand portfolio, position themselves amongst their target audience, grab eye balls, network with peers and do great business in a beautiful manner like never before.
SAVE THE DATES!
For the 7th Edition of FESTIVE SPECIAL FASHION & LIFESTYLE EXHIBITION.✨
✅16th 17th and 18th September 2022
For Bookings of stalls-
Contact: 8980474482 .
Venue- YMCA Ahmedabad .

14/07/2022
18/06/2021

Decor by Shubhavsar

Address

Ahmedabad

Telephone

+918980474482

Website

Alerts

Be the first to know and let us send you an email when Shubh Avsar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shubh Avsar:

Share

Category