Kunj Mekvan

Kunj Mekvan કુંજ ની કલમે... ✍️💌

હાવ આવું કરાય.😂
01/03/2025

હાવ આવું કરાય.
😂

आप सभी को माह-ए-रमज़ान मुबारक    🌙
01/03/2025

आप सभी को माह-ए-रमज़ान मुबारक

🌙

હેલ્મેટ વગર ના પકડાય તો છે 😊
07/12/2024

હેલ્મેટ વગર ના પકડાય તો છે 😊

જુઠ્ઠાણું ફેલાવવા ધરણા પર બેસેલા દાહોદ ની દીકરી માટે ચૂપ કેમ?કેન્દ્ર માં તમારી સરકાર રાજ્ય માં તમારી સરકાર તો કોંગ્રેસ ક...
27/09/2024

જુઠ્ઠાણું ફેલાવવા ધરણા પર બેસેલા દાહોદ ની દીકરી માટે ચૂપ કેમ?
કેન્દ્ર માં તમારી સરકાર રાજ્ય માં તમારી સરકાર તો કોંગ્રેસ કેવીરીતે અનામત દૂર કરી સકે???
#નાટકબાજી બંધ કરો

श्री Rahul Gandhi  जी को लोकसभा में विपक्ष का नेता बनने पर हार्दिक शुभकामनाएँ व बधाई।
25/06/2024

श्री Rahul Gandhi जी को लोकसभा में विपक्ष का नेता बनने पर हार्दिक शुभकामनाएँ व बधाई।

I have reached 800 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
14/06/2024

I have reached 800 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત મીટિંગમાં કોંગ્રેસ પક્ષ તથા આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ જોડે આગામી દિવસો...
04/04/2024

ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત મીટિંગમાં કોંગ્રેસ પક્ષ તથા આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ જોડે આગામી દિવસોમાં પ્રચાર કાર્યક્રમ તથા બુથ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.

26/03/2024

ટ્રેનમાં એક સીટ માટે જૂઠો જ્યોતિષ બની જતો હોય, એ માણસ 400 સીટ માટે કેટલું જૂઠું બોલી શકે..!

20/03/2024

નવી ફિલ્મ આવી રહી છે "ના ઘર, ના લુગાઈ", 9 વર્ષમાં 70 વર્ષની કમાણી ખર્ચી નાખી
જે વ્યક્તિ હીરોનું નામ આપશે તેને મોદીકાકા વાળા 15 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

29/01/2023

......નો ચોકીદાર કરે છે... શુ?
#જુનિયર_ક્લાર્ક
😂😂

29/01/2023

શું ગુજરાત સરકાર એક પરીક્ષા સાચી અને સારી રીતે લેવા સક્ષમ નથી? ચૂંટણી જીતવા માટે સરકારી તંત્રનો ખૂબ સારો ઉપયોગ કરવામાં માહેર સરકાર એક પરીક્ષા લઇ શકતી નથી?

29/01/2023

ગુજરાતના યુવાને રજુ કરી હૃદયદ્રાવક વેદના...

30/12/2022

મન મજબૂત* હોય ને સાહેબ તો *જીવનમાં* કંઈ પણ *હાંસલ* કરી શકાય...
બાકી *પ્રેરણા* તો *ખટારા* પાછળ *લખેલા વાક્યોમાંથી* પણ મળે છે...!!!

Adresse

Idar

Webseite

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von Kunj Mekvan erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Videos

Teilen