08/11/2024
✨ સ્પાર્કલ ઈન્ટરનેશનલ - જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024 ✨
SPARKLE 2024, જ્યાં લગ્ન પ્રસંગ માટે અને NIR માટે વિશેષ કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે! 💍✨
આ એક અનોખો અવસર છે,
📅 તારીખ : 20, 21 અને 22 ડિસેમ્બર 2024
🕚 સમય: સવારે 11 થી સાંજના 8 વાગ્યા
📍 સ્થાન: પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત
સીમિત સ્ટોલ ઉપલબ્ધ છે!
🌟 આજે જ તમારા સ્ટોલ નું બુકિંગ કરાવો: https://bit.ly/40aHQ4d અને તમારી અનમોલ ડિઝાઇન પ્રદશિર્ત કરો. 📢
સ્ટોલ બુકિંગ અને અન્ય માહિતી માટે અમારો સંપર્ક કરો:
+91 9824700790
[Sparkle Expo, Jewellery Exhibition, B2C, Wedding, Festive, Exhibition in Surat, Surat Events]