Dwarkesh Decoration & Catering

Dwarkesh Decoration & Catering Decoration & Events All Type of Decoration & Catering

23/12/2025

Dwarkesh Decoration & Events- ગોઝારીયા
પ્રસંગ તમારો, સગવડ અમારી... Vadnagar

18/12/2025
26/10/2025

હું બે હાથ જોડી, મસ્તક નમાવી હર્દય થી પ્રભુ ને પ્રાથના કરું છું,
પરમ કૃપાળુ પરમાત્મા આપને અને આપના પરિવાર ને
નોકરી, ધંધા, વ્યવસાય, અને રોજગાર માં પ્રગતિ અને સફળતા અપાવે અને આપનું તથા આપના પરિવાર નું જીવન સુખ શાંતિ સારું સ્વાસ્થ્ય, સંપતિ થી ભરપૂર રહે..
જય દ્વારકાધીશ....
દ્વારકૅશ ડેકોરેશન & ઈવેન્ટ પરીવાર..🌸🙏🕉

22/10/2025

નવા વર્ષના રામ રામ

સાલ મુબારક... વિક્રમ સવંત ૨૦૮૩, ના વર્ષમા ભગવાન દેવાધિદેવ મહાદેવ, દેવાધિદેવ દ્વારકાધીશ અને ગોગા માહરાજ આપને અને આપના પરીવારજનોને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદૂરસ્તી આપે તેવી શુભકમનાઓ..
HAPPY NEW YEAR

દ્વારકેશ મંડપ ડેકોરેશન & ઈવેનટ
પ્રસંગ તમારો, સગવડ અમારી

20/10/2025

‼ #શુભ_દિવાળી‼
"ઉપાડશે કોણ મારું કામ ?"
એવું અસ્ત થતાં સુરજે પૂછ્યું...
સાંભળી જગત આખું નિરુત્તર રહ્યું,
પણ માટીનું કોડીયું બોલ્યું...
"મારાથી બનતું હું કરી છુટીશ..."
દિવાળી ની શુભકામના
Wish You A Happy Diwali 💐💫.

DWARKESH DECORATION & EVENTS..
પ્રસંગ તમારો, સગવડ અમારી,
+91-9924900172,
+91-9714599139

l

Diwali Light... Decoration..
19/10/2025

Diwali Light... Decoration..

नारायणांशो भगवान् स्वयं धन्वन्तरिर्ममहान्।पुरा समुंद्रमथने समत्तस्थौ महोदधेः।।सर्व वेदेषु निष्णातो मंत्र तंत्र विशारदः।श...
18/10/2025

नारायणांशो भगवान् स्वयं धन्वन्तरिर्ममहान्।
पुरा समुंद्रमथने समत्तस्थौ महोदधेः।।
सर्व वेदेषु निष्णातो मंत्र तंत्र विशारदः।
शिष्यो हि बैनतेयस्य शंकरस्योपशिष्यक।।
આજથી શરૂ થતા આ દિવાળી ના શુભઃ અવસર પર આપને અને આપનાં પરિવાર જનોને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી દ્વારકેશ ડેકોરેશન પરીવાર તરફ થી હાર્દીક શુભેચ્છા સહઃ શુભકામનાઓ✨💐💐🙏🙏
DWARKESH MANDAP & DECORATION
પ્રસંગ તમારો, સગવડ અમારી,
+91-9924900172
+91-9714599139
#2026

23/09/2025

या देवी सर्वभूतेषु, शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः
દ્વારકેશ ડેકોરેશન & ઈવેન્ટ પરીવાર તરફ થી નવરાત્રી ની શુભકામનાઓ .🙏🕉
જગત જગની માં જગદંબા આપને અને આપના પરીવાર ને સુખ, શાંતિ, અને સમૃદ્ધ એર્પે તેવી શુભકામનાઓ..

Address

Sabarmati
Sabarmati
380019

Opening Hours

Monday 8am - 10pm
Tuesday 8am - 10pm
Wednesday 8am - 10pm
Thursday 8am - 10pm
Friday 8am - 10pm
Saturday 8am - 10pm
Sunday 8am - 10pm

Telephone

+919924900172

Alerts

Be the first to know and let us send you an email when Dwarkesh Decoration & Catering posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dwarkesh Decoration & Catering:

Share