Love You Zindagi

Love You Zindagi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Love You Zindagi, Party Entertainment Service, 208/B Building, Tirupati Plaza, B/H. Bahumali Building, Nanpura, Surat, India, gujarat.

30/07/2024

Outstanding Teacher Award

Page 3 Magazine Published by Nikhil Madrasi from Surat presenting Outstanding Teacher Award on the occasion of Teacher’s Day, On Sunday, 15th September, 2024.
This Award will be dedicated to talented Teachers from all over Gujarat.

You are requested To send your Bio data on Mo. No. 7878030732 (WhatsApp) or on e-mail id [email protected]

There is no age limit.

Thanking You,
Nikhil Madrasi
Editor : Page 3 Magazine
9825472908

29/07/2024

‘સર્વશ્રેષ્ઠ શિક્ષક’ (Best Teacher) એવોર્ડ

સુરતથી પ્રકાશિત, નિખિલ મદ્રાસી સંપાદિત પેજ ૩ મેગેઝિન, ‘શિક્ષક દિવસ’ ના ઉપલક્ષ્યમાં, રવિવાર, તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાતના પ્રતિભાવંત ગુરૂવર્યોને ‘સર્વશ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ સમર્પિત કરશે.

આપનો બાયો ડેટા મો. નં. ૭૮૭૮૦૩૦૭૩૨ (WhatsApp) અથવા ઈ-મેઈલ આઈ.ડી. [email protected] ને મોકલવા વિનંતી.

ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

આભાર...

લિ.
નિખિલ મદ્રાસી
સંપાદક, પેજ ૩ મેગેઝિન
૯૮૨૫૪૭૨૯૦૮

04/07/2024
લવ યુ ઝિંદગી કલબપેજ 3 મેગેઝિનના સંપાદક નિખિલ મદ્રાસી પ્રેરિત *લવ યુ ઝિંદગી કલબ* ના ઉપક્રમે સોમવાર, તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૩ –...
31/10/2023

લવ યુ ઝિંદગી કલબ

પેજ 3 મેગેઝિનના સંપાદક નિખિલ મદ્રાસી પ્રેરિત *લવ યુ ઝિંદગી કલબ* ના ઉપક્રમે સોમવાર, તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૩ – ફિટનેસ ફંડા (ઈન્ટરનેશનલ ફિટનેસ ટ્રેઇનર સપના વ્યાસ) અને ડાન્સ-ડાન્સ (ઝી ટીવી ફેઇમ ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ સ્પર્ધાના વિજેતા શ્રદ્ધા શાહ ) ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન લવ યુ ઝિંદગી કલબના સ્થાપક *નિખિલ મદ્રાસી* એ કર્યું હતું.
શ્રદ્ધા શાહની ડાન્સ થેરાપી દ્વારા લોકો ઝૂમી ઉઠયા હતા. ભૂતકાળમાં થઇ ગયેલી વાતોને વિચારવાની કોઇ જરૂર નથી. હાલ જે તમારી ક્ષણ છે એને માણવાની જરૂર છે, એવી જિંદગી જીવવાની ફિલોસોફી તેમણે સમજાવી હતી.

સપના વ્યાસે કરેલી વાતોમાં જિંદગીમાં ખુશ રહેવા કોઇ મોટા આયોજનની જરૂર નથી. જે ઈચ્છા હોય એ પૂરી કરવી જોઈએ પણ એની સાથે સાથે હેલ્થ, ફિટનેસનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. બાહ્ય દેખાવ કરતા મનથી હેલ્ધી હોવું જરૂરી છે.

આ સમગ્ર કાર્યક્રમના ફોટો અને આ આખો રસપ્રદ કાર્યક્રમ નીચેની લીંક પર ક્લિક કરવાથી આપ માણી શકશો.

Photos Link

https://drive.google.com/.../1qc075RbLOlGOrRKdQyecaQhJZWT...

Videos Link

https://youtu.be/KzrGXVsStYM?si=jwB2QOMF35-rapxL

Don’t Forget to Like, Share and Subscribe You Tube Channel of Nikhil Madrasi.

Below is the link of Nikhil Madrasi’s You Tube Channel

https://www.youtube.com/channel/UCNd5keM1eNrFnfJwKsvFxVA

લવ યુ ઝિંદગી કલબમાં દામ્પત્ય જીવનની ખાટી-મીઠી વાતો પર સંવાદ યોજાયો.પેજ 3 મેગેઝિનના સંપાદક નિખિલ મદ્રાસી પ્રેરિત *લવ યુ ઝ...
02/06/2023

લવ યુ ઝિંદગી કલબમાં દામ્પત્ય જીવનની ખાટી-મીઠી વાતો પર સંવાદ યોજાયો.

પેજ 3 મેગેઝિનના સંપાદક નિખિલ મદ્રાસી પ્રેરિત *લવ યુ ઝિંદગી કલબ* ના ઉપક્રમે રવિવાર, તા.૨૮ મે, ૨૦૨૩ના રોજ સંજીવકુમાર, ઓડિટોરિયમ, પાલ, સુરત ખાતે રોટરી ક્લબ ઓફ સુરત તાપી અને હાર્દિક નાયક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન પ્રા. લિ ના સૌજન્યથી દામ્પત્ય જીવનની ખાટી-મીઠી વાતો પર આયોજિત કરવામાં આવેલ સંવાદમાં ગુજરાતના અગ્રિમ પંક્તિના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના જાણીતા સાયકોલોજિસ્ટ અને સાયકો થેરાપિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી, નામાંકિત વાર્તાકાર અને યુરોલોજિસ્ટ ડૉ. નિમિત ઓઝા, શિક્ષણ શાસ્ત્રી નેહલબેન ગઢવી એ આ સંવાદમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન નામાંકિત કવિ અને સાહિત્યકાર ડૉ. રઇશ મણિયારે કર્યું હતું. આ કાર્યક્રમની પરિકલ્પના *ડૉ. મુકુલ ચોકસી*ની હતી.

સ્વાગત પ્રવચન શહેરના નામાંકિત ફિઝિશિયન *ડૉ. જયેન્દ્રભાઈ કાપડીયા* એ કર્યું હતું અને પ્રાસંગિક વિધિઓ લવ યુ ઝિંદગી કલબના સ્થાપક *નિખિલ મદ્રાસી* એ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમના ફોટો અને આ આખો રસપ્રદ કાર્યક્રમ નીચેની લીંક પર ક્લિક કરવાથી આપ માણી શકશો.

Photos Link

https://drive.google.com/drive/folders/1DeIMyErkXLWQ556zh27OL0LMJNll9LDN?usp=share_link

Videos Link

Part 1 - https://youtu.be/xfvZaplkD3A

Part 2 - https://youtu.be/ikBNlOlFtrk

Don’t Forget to Like, Share and Subscribe You Tube Channel of Nikhil Madrasi.

Below is the link of Nikhil Madrasi’s You Tube Channel

https://www.youtube.com/channel/UCNd5keM1eNrFnfJwKsvFxVA

For *Love You Zindagi Club*Membership Call on 9825472908 (Nikhil Madrasi)

*For Membership and Paid Passes feel free to Contact on 9825472908.**LOVE YOU ZINDAGI CLUB*(An Initiative by Page3 Magaz...
27/05/2023

*For Membership and Paid Passes feel free to Contact on 9825472908.*

*LOVE YOU ZINDAGI CLUB*
(An Initiative by Page3 Magazine of Nikhil Madrasi)

*The details of the program is as under.*

Sunday, 28th May, 2023 – Gujarat's leading Story Writer and Urologist Dr. Nimit Oza, Famous Psychologist and Psychotherapist Dr. Prashant Bhimani and Motivational Speaker Nehalben Gadhvi will interact with the audience on “દામ્પત્ય જીવનની ખટમીઠી વાતો”, in association with Rotary Club Of Surat Tapi & Haardik Nayak Financial Products Distribution Pvt. Ltd. The program will be conducted by the Poet - Writer Dr. Raeesh Maniar. Concept of the program designed by Dr. Mukul Choksi.

Program Powered by Rotary Club of Surat Tapi and Hardik Nayak Financial Products Distribution Pvt.

The facility of paid invitation card or group booking of this program is available.

Nikhil Madrasi
*Founder – Love You Zindagi Club*
9825472908

*For Membership and Paid Passes feel free to Contact on 9825472908.**LOVE YOU ZINDAGI CLUB*(An Initiative by Page3 Magaz...
26/05/2023

*For Membership and Paid Passes feel free to Contact on 9825472908.*

*LOVE YOU ZINDAGI CLUB*
(An Initiative by Page3 Magazine of Nikhil Madrasi)

*The details of the program is as under.*

Sunday, 28th May, 2023 – Gujarat's leading Story Writer and Urologist Dr. Nimit Oza, Famous Psychologist and Psychotherapist Dr. Prashant Bhimani and Motivational Speaker Nehalben Gadhvi will interact with the audience on “દામ્પત્ય જીવનની ખટમીઠી વાતો”, in association with Rotary Club Of Surat Tapi & Haardik Nayak Financial Products Distribution Pvt. Ltd. The program will be conducted by the Poet - Writer Dr. Raeesh Maniar. Concept of the program designed by Dr. Mukul Choksi.

Program Powered by Rotary Club of Surat Tapi and Hardik Nayak Financial Products Distribution Pvt.

The facility of paid invitation card or group booking of this program is available.

Nikhil Madrasi
*Founder – Love You Zindagi Club*
9825472908

*“લવ યુ જિંદગી” કલબ*(નિખિલ મદ્રાસીના પેજ3 મેગેઝિન દ્વારા નવી પહેલ)*નીચેના કાર્યક્રમના પેઈડ આમંત્રણ કાર્ડ અથવા ગ્રુપ બુકિ...
24/05/2023

*“લવ યુ જિંદગી” કલબ*
(નિખિલ મદ્રાસીના પેજ3 મેગેઝિન દ્વારા નવી પહેલ)

*નીચેના કાર્યક્રમના પેઈડ આમંત્રણ કાર્ડ અથવા ગ્રુપ બુકિંગની સગવડ માટે સંપર્ક કરો ૯૮૨૫૪૭૨૯૦૮*

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩ –ગુજરાતના અગ્રણી વાર્તાકાર અને યુરોલોજીસ્ટ ડૉ. નિમિત ઓઝા, નામાંકિત સાયકોલોજીસ્ટ અને સાયકોથેરાપીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી અને મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી પ્રેક્ષકો સાથે “દામ્પત્ય જીવનની ખટમીઠી” વાતો વિષય પર સંવાદ સાધશે. કાર્યક્રમનું સંચાલન કવિ – સાહિત્યકાર ડૉ. રઇશ મનિઆર કરશે. કાર્યક્રમની પરિકલ્પના ડૉ. મુકુલ ચોકસીએ કરી છે.

આ કાર્યક્રમનું સૌજન્ય : રોટરી ક્લબ ઓફ સુરત તાપી અને હાર્દિક નાયક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન પ્રા.લિ.

નિખિલ મદ્રાસી
9825472908

लव यू जिंदगी क्लब(निखिल मद्रासी के पेज3 मेगेजिन की नई पहल)मे महीने के कार्यक्रम का विवरण नीचे दिया गया है।रविवार, 28 मई,...
22/05/2023

लव यू जिंदगी क्लब
(निखिल मद्रासी के पेज3 मेगेजिन की नई पहल)

मे महीने के कार्यक्रम का विवरण नीचे दिया गया है।

रविवार, 28 मई, 2023 - गुजरात के प्रमुख वार्ताकार और यूरोलॉजिस्ट डॉ. निमित ओझा, प्रसिद्ध मनोवैज्ञानिक एवं मनोचिकित्सक डॉ. प्रशांत भिमानी और मोटिवेशनल स्पीकर नेहलबेन गढ़वी दर्शकों से “दाम्पत्य जीवन की खटमीठी बातें” विषय पर बातचीत करेंगे। यह कार्यक्रम
रोटरी क्लब ऑफ सूरत तापी और हार्दिक नायक फाइनेंशियल प्रोडक्ट्स डिस्ट्रीब्यूशन प्राइवेट लिमिटेड के सहयोग से होगा। कार्यक्रम का संचालन कवि-लेखक डॉ. रईश मनियार करेगें। ईस कार्यक्रम की परिकल्पना डॉ. मुकुल चोकसीने की है।

कार्यक्रम सौजन्य : रोटरी क्लब ऑफ सूरत तापी और हार्दिक नायक फाइनेंशियल प्रोडक्ट्स डिस्ट्रीब्यूशन प्रा.

इस कार्यक्रम के लिए पेइड आमंत्रण कार्ड या समूह बुकिंग की सुविधा उपलब्ध है।

"लव यू जिंदगी" क्लब सभी नागरिकों (कोई आयु सीमा नहीं) के लिए निखिल मद्रासी (पेज3 पत्रिका के संपादक और निखिल मद्रासी मैरिज ब्यूरो के संस्थापक) द्वारा शुरू किया गया है|

वर्ष के दौरान कुल 12 कार्यक्रम आयोजित किए जाएंगे। जिस दिन आप क्लब में शामिल होंगे उसी दिन से आपकी सदस्यता शुरू होगी |

एक पूरी नई दुनिया आपका इंतजार कर रही है। आप किस का इंतजार कर रहे हैं?
फोन उठाइए और 9825472908 पर कॉल कीजिए

See the whole show of Love You Zindagi Club previous Programs on You Tube.

Link of 1st Program on You Tube https://youtu.be/OKZrg8pWMx4
Link of 2nd Program Part - 1 on You Tube https://youtu.be/e2-4pwOFGFQ
Link of 2nd Program Part - 2 on You Tube https://youtu.be/C-xaU-YFUd0
Link of 2nd Program Part - 3 on You Tube https://youtu.be/DbpHom8QhVQ
Link of 3rd Program on You Tube. https://youtu.be/XlxUhu9i-xc

निखिल मद्रासी
संस्थापक - लव यू जिंदगी क्लब
9825472908

05/05/2023

05/05/2023

He is Dr.Nimit Oza

He is coming to Surat for Love You Zindagi Club Program

Details are here.

*लव यू जिंदगी क्लब*
(निखिल मद्रासी के पेज3 मेगेजिन की नई पहल)

*"लव यू जिंदगी"* क्लब सभी नागरिकों (कोई आयु सीमा नहीं) के लिए निखिल मद्रासी (पेज3 पत्रिका के संपादक और निखिल मद्रासी मैरिज ब्यूरो के संस्थापक) द्वारा शुरू किया गया है|

रविवार, 28 मई, 2023 - गुजरात के प्रमुख वार्ताकार और यूरोलॉजिस्ट डॉ. निमित ओझा, प्रसिद्ध मनोवैज्ञानिक एवं मनोचिकित्सक डॉ. प्रशांत भिमानी और मोटिवेशनल स्पीकर नेहलबेन गढ़वी दर्शकों से *“दाम्पत्य जीवन की खटमीठी बातें”* विषय पर बातचीत करेंगे। यह कार्यक्रम
रोटरी क्लब ऑफ सूरत तापी और हार्दिक नायक फाइनेंशियल प्रोडक्ट्स डिस्ट्रीब्यूशन प्राइवेट लिमिटेड के सहयोग से होगा। कार्यक्रम का संचालन कवि-लेखक डॉ. रईश मनियार करेगें। ईस कार्यक्रम की परिकल्पना डॉ. मुकुल चोकसीने की है।

See the whole show of Love You Zindagi Club previous Program on You Tube.

Here is a link of You Tube. https://youtu.be/XlxUhu9i-xc

निखिल मद्रासी
*संस्थापक - लव यू जिंदगी क्लब*
9825472908

*लव यू जिंदगी क्लब*(निखिल मद्रासी के पेज3 मेगेजिन की नई पहल)*"लव यू जिंदगी"* क्लब सभी नागरिकों (कोई आयु सीमा नहीं) के लि...
02/05/2023

*लव यू जिंदगी क्लब*
(निखिल मद्रासी के पेज3 मेगेजिन की नई पहल)

*"लव यू जिंदगी"* क्लब सभी नागरिकों (कोई आयु सीमा नहीं) के लिए निखिल मद्रासी (पेज3 पत्रिका के संपादक और निखिल मद्रासी मैरिज ब्यूरो के संस्थापक) द्वारा शुरू किया गया है|

वर्ष के दौरान कुल 12 कार्यक्रम आयोजित किए जाएंगे। जिस दिन आप क्लब में शामिल होंगे उसी दिन से आपकी सदस्यता शुरू होगी |

*अगले कार्यक्रम का विवरण नीचे दिया गया है।*

रविवार, 28 मई, 2023 - गुजरात के प्रमुख वार्ताकार और यूरोलॉजिस्ट डॉ. निमित ओझा, प्रसिद्ध मनोवैज्ञानिक एवं मनोचिकित्सक डॉ. प्रशांत भिमानी और मोटिवेशनल स्पीकर नेहलबेन गढ़वी दर्शकों से *“दाम्पत्य जीवन की खटमीठी बातें”* विषय पर बातचीत करेंगे। यह कार्यक्रम
रोटरी क्लब ऑफ सूरत तापी और हार्दिक नायक फाइनेंशियल प्रोडक्ट्स डिस्ट्रीब्यूशन प्राइवेट लिमिटेड के सहयोग से होगा। कार्यक्रम का संचालन कवि-लेखक डॉ. रईश मनियार करेगें। ईस कार्यक्रम की परिकल्पना डॉ. मुकुल चोकसीने की है।

एक पूरी नई दुनिया आपका इंतजार कर रही है। आप किस का इंतजार कर रहे हैं?
फोन उठाइए और 9825472908 पर कॉल कीजिए

See the whole show of Love You Zindagi Club previous Program on You Tube.

Here is a link of You Tube. https://youtu.be/XlxUhu9i-xc

निखिल मद्रासी
*संस्थापक - लव यू जिंदगी क्लब*
9825472908

Address

208/B Building, Tirupati Plaza, B/H. Bahumali Building, Nanpura, Surat, India
Gujarat

Website

Alerts

Be the first to know and let us send you an email when Love You Zindagi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share