
11/10/2024
**સૌ પ્રથમ મેલબોર્નમાં નવચંડી હવન થઈ રહ્યો છે તારીખ - 13 ઓક્ટોબર 2024**
**સ્થળ:** વેસ્ટગેટ ઇનડોર સ્પોટ, અલટોના નોર્થ
**આયોજનની વિગતવાર રૂપરેખા:**
- **શોભા યાત્રા:** સવારે ૭:૦૦ વાગે
- **ઉમિયા માતાજીનું આગમન:** ૮:૦૦ વાગે
- **નવચંડી હવન:** ૮:૩૦ વાગે
- **મઘ્યાહન ભોજન:** ૧૨:૦૦ વાગે
- **હવન પ્રક્રિયા આરંભ:** ૧૨:૩૦ વાગે
- **શ્રીફળ હોમ હવનની પૂર્ણાહુતિ:** ૪:૩૦ વાગે
- **મહાઆરતી:** ૫:૦૦ વાગે
- **મહાપ્રસાદ:** ૫:૩૦ વાગે
- **મા ઉમિયાનાં રુઢા ગરબા:** ૭:૦૦ વાગે
આ ભવ્ય પ્રસંગના નિમિત્તે, ભક્તિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિને ઉજવવામાં આવશે. આવેા આપણે આ પવિત્ર ઉત્સવને સૌ સાથે મળીને ઉજવીએ.
તમારા આગમન માટે દિલથી સ્વાગત! 🙏